SearchBrowseAboutContactDonate
Page Preview
Page 319
Loading...
Download File
Download File
Page Text
________________ cr તેણે પૂછ્યું કે, “ તમે કોણ છે ? ” તેમના જવાબમાં તેમણે કહ્યું કે “અમે હારા ભાઈના ચાકર છીએ.” પાછું કાયાકે પૂછ્યું કે, “મ્હારા ચાકર કાઇ ઠેકાણે છે ? ” તેમણે કહ્યું કે, વલભીપુરમાં છે, ” અનુક્રમે કેટલાક સમય ગયા પછી અવસર મળતાંજ કાયાક પેાતાને પિરવાર સાથે લઇ વલભીપુરે ગયા. ત્યાં ગાપુરમાં ભરવાડ લેકો રહેતા હતા, તેમની પાસે એક બાસનુ ઝુંપડું બાંધી તથા તેમાં તે લેાકેાની મદદથીજ એક ન્હાની દુકાન કાઢીને રહ્યા. કાકૂયાક શરીરે બહુ દૂબળા હાવાથી ભરવાડ લેાકા તેને “ રકશ્રેષ્ઠી ” એવા નામથી કહેવા લાગ્યા. એક સમયે કઇ કાર્પેટિક, શા અમાં કહેલા કલ્પ પ્રમાણે ગિરનાર પર્વત ઉપર સિદ્ધ કરેલા કલ્યાણુરસ તુંબડીમાં ભરી લઇ આવતેા હતેા. એટલામાં વલભીપુરના નજદીક ભાગમાં આવતાં કાકૂ તુંબડી ” એવી વાણી કલ્યાણરસમાંથી નીકળી. તે સાંભળી મરી ગએલા કાર્પેટિકે વલભીપુરના પરામાં કપટી એવા કાયાક્રના ઘરમાં કલ્યાણુરસની તુંબડી થાપણુ મુકી, અને તે પોતે સોમનાથની યાત્રાએ ગયા. " ܙܕ એક વખતે કાંઇ પર્વે આવે કાયાકના ધરમાં પાક વિશેષ વસ્તુ તૈયાર કરવાની હાવાથી ચુલા ઉપર તાવડી મુકી. તે તાવડી · ઉપર પેલા તુંબડીના કાણામાંથી એક ટપકુ પડી ગયું હતું. અગ્નિનેા સ ચેગ થતાંજ તે તાવડી સુવર્ણમય થએલી બેષ કાકુયાર્ક નિશ્ચયથી જાણ્યું કે, આ તુ ંબડીમાં કલ્યાણુસ છે.” પછી તેણે ધરમાંની સર્વ સાર વસ્તુ અને તે તુંબડી બીજે કાઈ સ્થળે રાખી તે ઝૂપડું સળગાવી દીધું, અને બીજે ગાપુરે એક ધર બધાવીને રહ્યા. ત્યાં રહેતાં છતાં એક સ્ત્રી ધી વેચવા આવી, તેનું ધી તેાળી લેતાં કાયાકની નજરમાં એમ આવ્યું કે, “ગમે તેટલુ ધી કાઢતાં પણ એ ધીનું પાત્ર ખાલી થતું નથી.” તે ઉપ થી કાકૂયાકે નિશ્ચય કર્યો કે, “એ પાત્રની નીચે ઉઢાણી છે, તે કાળી ચિત્રકવેલીની છે.' પછી તેણે કાઇ બવાતુ કરીને તે કુંડલિકા લીધી. આ રીતેજ કંપટ કરી તેણે ખાટાં ત્રાજવાંથી અને ખાટા માપથી વ્યાપાર કર્યો. પાપાનુબંધિ પુણ્ય જોરાવર હાવાથી તેવા વ્યાપારમાં પણુ રકશ્રેષ્ઠીને ઘણા ધનતા લાભ થયા. એક સમયે કાષ્ઠ સુવર્ણસિદ્ધિ કરનાર પુરૂષ તેને મળ્યા.ત્યારે ૨૮૪
SR No.022209
Book TitleShraddh Vidhi
Original Sutra AuthorN/A
AuthorJain Patra
PublisherJain Patra
Publication Year1904
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy