SearchBrowseAboutContactDonate
Page Preview
Page 281
Loading...
Download File
Download File
Page Text
________________ એ ભાવાર્યું સાંભળી મુગ્ધશ્રેષ્ઠીએ તે પ્રમાણે કર્યું, તેથી તે દ્રવ્યવાન, સુખી અને લેકમાં માન્ય થયા. એ રીતે પુત્રશિક્ષાનું દૃષ્ટાંત કહ્યું છે. માટે ઉધારના વ્યવહાર નજ રાખવા. કદાચિંત તે વિના ન ચાલે તે સત્ય ખેલનાર લેાકેાની સાથેજ રાખવા. વ્યાજ પશુ દેશ, કાળ આદિના વિચાર કરીનેજ એક, બે, ત્રણુ, ચાર. પાંચ અથવા એથી વધારે ટકા લેવું, પણ તે એવી રીતે કે, જેથી શ્રેષ્ટ લોકોમાં આપણી હાંસી ન થાય. દેવાદારે પણ કડુલી મુદ્દતની અંદરજ દેવું પાધું આપવું. કારણ કે, માણુસની પ્રતિષ્ટા મુખમાંથી નીકળેલું વચન પાળવા ઉપરજ આધાર રાખે છે; કેમકે—જેટલાં વચનના નિર્વાહ કરી શકે, તેટલાંજ વચન તમે મુખમાંથી બહાર કાઢે, અર્ધા માર્ગમાં મૂકવા ન પડે, તેટલાજ ભાર પ્રથમથી ઉપાડવા. કદાચિત્ કાંઇ ચિંતા કારણથી ધનની હાની થઇ જાય, અને તેથી કરેલી કાળ મયાદામાં ઋણુ પાછું ન વાળી શકે, તેા કટકે કટકે.લેવાનું કબૂલ કરાવી લેણુદારને સતાપ કરવા. એમ ન કરે તેા વિશ્વાસ ઉઠી જવાથી વ્યવહારમાં વાંધા પડે. વિવે એ પાતાની સર્વ શક્તિથી ઋણુ ઉતારવાના પ્રયત કરવા. આભવે અને પરભવે દુ:ખ દેનાર ઋણ ક્ષણ માત્ર પણ માચે રાખે એવા કાણુ, મૂઢમતિ હશે ? કહ્યું છે કે—ધર્મનો આરંભ, ઋણ ઉત્તારવું, કન્યાદાન ધન મેળવવુ, શત્રુતે ઉચ્છે, અને અગ્નિને તથા રાગના ઉપદ્રવ મા ડવા એટલાંવાનાં જેમ બને તેમ જલદીથી કરવાં. શરીરે તેલનું મર્દન ક રવું, ઋણ ઉતારવું અને કન્યાનું (દીકરીનું ) મરવું એ ત્રણવાનાં પ્રથમ દુઃખ દઇને પાછલથી સુખ આપે છે. પાતાનું ઉદરપોષણ કરવાને પણ અસમર્થ હાવાથી જો ઋણુ પાછું આપી ન શકાય તે, પાતાની યોગ્યતા માફ્ક શાહુકારની સેવા કરીને પણ ઋણુ ઉતારવું. એમ ન કરે તે આવતે ભલે શાહુકારને ત્યાં સેવક, પાડા, બળદ, ઉર્દૂ, ગર્દભ, ખચ્ચર, અશ્વ આ દિ થવું પડે. શાહુકારે પણ રૂણ પાછું વાળવા અસમર્થ હાય તેની પાસે માગવું નહીં. કારણ કે, તેથી ફાગઢ સલેશ તથા પાપની વૃદ્ધિ માત્ર થવાના સંભવ રહે છે. માટે એવા નાદારને શાહુકારે કહેવું કે, “તને આપવાની શક્તિ આવે ત્યારે મ્હારૂં ઋણ આપજે, અને ન આવે તે મ્હારૂ ૨૪
SR No.022209
Book TitleShraddh Vidhi
Original Sutra AuthorN/A
AuthorJain Patra
PublisherJain Patra
Publication Year1904
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy