SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપાર્જવાની ઈચ્છા રાખનાર જે વૈદ્ય લોકે માંદા પડવાની ઈચ્છા કરે છે. રોગી માણસના રોગને ઔષધથી સાજા થતા અટકાવીને દ્રવ્ય લોભથી ઉલટી તેની હાની કરે છે, એવા વૈધના મનમાં થા ક્યાંથી હોય ? કેટલાક વૈઘ તે પિતાના સાધમ, દરિદ્રી, અનાથ, મરણને કાંઠે આવેલા એવા લોકો પાસેથી પણ બળાત્કારે દ્રવ્ય લેવાને ઇચ્છે છે. અભક્ષ્મ વસ્તુ પણુ આષધમાં નાંખી રોગીને ખવરાવે, અને દ્વારિકાત્તા અભવ્ય વૈધ ધવંતરિની પેઠે જાત જાતનાં આષધ આદિના કપટથી લેકને ઠગે છે. હવે છેડા લેભ રાખનારા, પરોપકારી અને સારી પ્રકૃતિના જે વૈદ્યો છે, તે મની વૈવિધા રૂષભદેવ ભગવાનના જીવ છવાનંદ વેવની પેઠે ઈલેકે . તથા પરલોકે ગુણકારી જાણવી. - હવે, ખેતી ત્રણ પ્રકારની છે. એક વરસાદના પાણીથી થનારી, બીજી ' કૂવા આદિના પાણીથી તથા ત્રીજી બે વર્ષદ તથા કુવાના પાણીથી થનારી, ગાય, ભેંસ, બકરી, ઉંટ, બળદ, ઘેડા હાથી વગેરે જાનવરો પાળીને પિતાની આજીવિકા કરવી તે પશુરક્ષાવૃત્તિ કહેવાય છે. તે પાળવાનાં જાનવર જાતજાતનાં હેવાથી અનેક પ્રકારની છે. ખેતી અને પશુરક્ષાવૃત્તિ એ બને વિવેકી માયુસને કરવા યોગ્ય નથી. વળી કહ્યું છે કે-હાથીના દાંતને વિષે રાજાઓની લક્ષ્મી, બળદના ખંધ ઉપર ખેડૂત લોકોની, ખની ધારા ઉ પર સુભટની લક્ષ્મી તથા મૃગારેલા સ્તન ઉપર વેશ્યાઓની લમી રહે છે કદાચિત બીજી કાંઈ વૃત્તિ ન હોય, અને ખેતી જ કરવી પડે તે વાવવાનો સમય વગેરે બરાબર ધ્યાનમાં રાખ. તથા પશુરક્ષાવૃતિ કરવી પડે તે મનમાં ઘણી દયા રાખવી કેમકે જે ખેડુત વાવવાને વખત ભૂમીને ભાગ કેવો છે? તે, તથા તેમાં કયો પાક આવે ? તે જાણે, અને માર્ગમાં આ વેલું ખેતર મૂકી દે, તેને જ ઘણો લાભ થાય. તેમજ જે માણસ દ્રવ્ય પ્રાપ્તિને અર્થે પશુરક્ષાવૃત્તિ કરતે હોય, તેણે પિતાના મનની અંદર રહેલે દયાભાવ છોડે નહીં. તે કામમાં સર્વ ઠેકાણે પિતે જાગૃત રહી વિચ્છેદ વગેરે વર્જવું. * હવે શિલ્પકળા સે જાતની છે, કહ્યું છે કે– કુંભાર, લુહાર, ચિત્રખાંસી કરવી, નાક વિંધવા વગેરે. ૨૩૪.
SR No.022209
Book TitleShraddh Vidhi
Original Sutra AuthorN/A
AuthorJain Patra
PublisherJain Patra
Publication Year1904
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy