SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ વિદ્યાધરે એ આપેલી પાંચસે કન્યાનું વૈતાઢય પર્વત ઉપર પાÊિગ્રહણ કરી ધર્મદત્ત અનુક્રમે પે!તાને નગરે આણ્યે. અને ત્યાં પશુ રાજાની પાંચસે કન્યાએ પરણ્યા. તે પછી રાજધર્ રાજાએ આશ્ચર્યકારી ધા ઉત્સવ કુરીતે જેમ વેલડી સારા ક્ષેત્રમાં વાવી, તેમ પેાતાની સમગ્ર રાજ્યસંપદા પોતાના સદ્ગુણી પુત્ર ધર્મદત્તને માથે વૃદ્ધિને અર્થે સપી; અને ચિત્રગતિ સદ્ગુરૂની પાસે પેાતાની પટ્ટરાણી પ્રીતિમતીની સાથે દીક્ષા લીધી. પેતાને સુપુત્ર રાજ્ય ચલાવવા યોગ્ય થયા પછી કાણુ પાતાના આત્માનું હિત ન કરે ? વિચિત્રગતિએ પણ ધર્મદત્તને પૂછીને દીક્ષા લીધી. અનુક્રમે ચિત્ર ગતિ, વિચિત્રગતિ, રાજધર રાજા અને પ્રીતિમતી રાણી એ ચારે મેક્ષે ગયાં. ધર્મદત્તે રાજ્યની લગામ હાથમાં લીધા પછી હજારે રાજાને સ હજમાં જીતી લીધા, અને તે દસ હજાર રથ, દસ હજાર હાથી, એકલાખ ઘેાડા અને એક ક્રોડ પાયદલ એટલા સૈન્યના સાહબીવાળે થયેા. ધણા પ્રકારની વિધાના મઢ ધરનારા હજારો વિદ્યાધરાના રાજાએ ધર્મદત્તના તામે થયા એ રીતે ઘણા કાળ સૂધી ઈંદ્રની પેઠે તેણે ધણું રાજ્ય ભોગવ્યું. સ્મરણ કરનાંજ આવનારે જે પૂર્વે પ્રસન્ન થએલ દેવતા તેના સહાય્યથી ધર્મદત્તે પોતાના દેશને દેવકુરૂક્ષેત્રની પેઠે મારિ, દુર્ભિક્ષ વગેરેનું જેમાં નામ પણ ન જણાય એવા કયો. પૂર્વે ભગવાનની સહસ્ત્રદળ કમળથી પૂજા કરી, તેથી એટલી સંપદા પામ્યા' તે પણ યથાવિધિ ત્રિકાળ પૂજા કર્વામાં તે ઘણેાજ તત્પર રહેતા હતા. “ પેાતાના ઉપર ઉપકાર કરનાર પોષણ અવશ્ય કરવું જોઇએ” એમ વિચારી તે ધર્મદત્તે નવાનવા ચૈત્યમાં પ્રતિમા એસારી તથા તીર્થયાત્રા' સ્નાત્રમહોત્સવ આદિ શુભ કૃત્ય કરીને પેતાની ઉપર ઉપકાર કરનારી જિનભક્તિનું ધણુંજ પોગુ કર્યું. તે ધર્મદત્તના રાજ્યમાં અઢારે વર્ણ “ જેવા રાજા તેવી પ્રજા એવી કહેવત પ્રમાણે ધણા ખરા જૈનધર્મી થયા. તે જૈનધર્મથીજ આભવે તથા પરભવે ઉદય થાય છે. તે ધર્મદત્તે અવસર ઉપર પુત્રને રાજ્ય આપી પાતે રાણીની સાથે દીક્ષા લીધી, અને મનની એકાગ્રતાથી તથા અરિહંત ઉપર દૃઢ ભક્તિથી તીર્થંકર નાગાત્ર કર્મ બાંધ્યું. અહિં બે લાખ પૂર્વનું આયુષ્ય ભોગવીને તે સહસ્રાર દેવલોકે દેવતા થયા. તથા તે ચારે રાણી " ,, ૧૮૬
SR No.022209
Book TitleShraddh Vidhi
Original Sutra AuthorN/A
AuthorJain Patra
PublisherJain Patra
Publication Year1904
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy