SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ શેડ ધર્મચદ ઉદયચંદનું સક્ષિપ્ત જન્મ વૃત્તાંત. એ, અમે તેને માન્ય કરતા નથી. અમારા પરમ પૂજ્ય જૈનશાસનમાં તે જીવન ચરિત્રાએજ મેધ ગ્રહણ કરવાને પરપરા શિષ્ટાચાર છે, જે સ્ત્રીએ પણ જાણે છે, મતલબ કે જીવન ચરિત્રાથી જૈન કામ અજ્ઞાત રહેલ નથી. તેનું મહાત્મ્ય, તેને મહિમા, અને તેનું ઉપયોગી પણ આપણા ધમાચાયોએ પ્રથમથી જાણી લેઇ તેવા રસ્તે જત બધુઓને બેધ આપવા ઘણી તકલીફ્ લઈ ધણા રસીક ગ્રંથ અને ખેાધક રાસા રચેલા છે, જે સઘળા તેના ઉદ્દેશમાં જીવન ચરિત્ર છે. આટલા ખુલાસા કરવાનું કારણ કાંઈજ નહીં પણ આજકાલ જીવન ચરિત્રના નવા નામથી કેટલાક લે।। વાંચનારના મગજમાં પાશ્ચાય વિચારો પ્રમાણે વર્તી તેના મૂળ તરીકે પશ્ચિમના સાહિત્યની આપણે માત્ર નકલ કરીએ છીએ એમ મનાવા લાગ્યા છે, પરંતુ ખીજાને માટે ભલે તેમ થાય, પણ આપણા જૈન બાંધવાએ જૈન સાહિત્ય તરફ નજર દોડાવી જીવન ચરિત્ર તે! આપણે એક સીસ્તા જ છે માટે તે તર ઘટતા માનથી જેમને તથા તે વાંચીને તેને ધટતેા ઇન્સાફ્ આપવાતે ચુકવું જોઇતું નથી. આ પુસ્તકમાં આપેલી છખી આ જીવન ચરિત્રના નાયકની છે અને કેટલાક હરીફાઇમાં પડેલા ધુનમાં આવી જઈ છંખી, પ્રતિમાઓ કે ફોટાની જરૂરીયાત સ્વીકારતા નથી. પહેલું આપણે તે મૂર્તિ પૂજક જૈન શ્વેતાંબરી છઇએ અને મૂર્તિ એજ આપણા પરમપવિત્ર ધર્મનું પડેલું પગથીયું છે, વળી ધ્યાન તથા ધારણા માટે આકારની જરૂર હાવાથી શુષ્ક નિરાકારના ખુમાટને આપણે વર્જન આપનારા નથી તેમજ મગળ મૂર્તિ મહાત્માઓની ખીએ અને તેનાં દર્શન એજ આપણા જૈન શાસનમાં પરમ કલ્યાણકારક સાધને જણાવેલાં હોવાથી તેવા મહાત્મા પુરૂષના દર્શનના અમુલ્ય લાભને નજરમાં રાખી ખાસ તૈયાર કરાવેલી છબી અમે મેળવી શક્યા છીએ કે જેની ઝાંખી માત્ર કરવાથીજ છાતુરનાં જન્મેાજન્મનાં પાપે ખપાવી શકાય છે, વીગેરે કારહુથી આ ચરિત્રના નાયકની છતી મેળવવામાં અમાને પડેલી મહેનતના ખગ અમારા વાચકોની સેવામાં તે મૂકવાથી વળી ગએલા અમે સમજીએ છીએ.
SR No.022209
Book TitleShraddh Vidhi
Original Sutra AuthorN/A
AuthorJain Patra
PublisherJain Patra
Publication Year1904
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy