SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ સર્વ દિવ્યકન્યા અને કુમાર સાથે જ ગાયન, અને નૃત્ય કરે. પ્રસંગ બત્રીશબદ્ધ નાટકનાં નામ કહે છે. –રવસ્તિક, શ્રીવત્સ, બંધાવર્ત, વર્ધન ભાનક, ભદ્રાસન, કળશ, ભસ્થ યુગ્મ, દર્પણ, એ આઠ મંગલિકની વિચિત્ર રચના એ મગલ ભક્તિ ચિત્ર નામા પ્રથમ ભેદ (૧). આવર્ત, (દક્ષિણવર્ત), પ્રત્યાવર્ત (વામાવર્ત), શ્રેણિ (સમીપતિ), પશ્રેણિ ( ઉલટી પંક્તિ) ખસ્તિક, વસ્તિક, પુષ્યમાન (લક્ષણ વિશેષ ) વર્ધમાન, મત્સ્યડક (મસ્યનાં ઇંડાં), મકરાંડક (મગરનાં ઈડા), જારમાર (મણિ વિશેષ), પુપાવલિ, પદ્મપત્ર, સાગરતરંગ, વાસંતીલતા અને પદ્મલતા એમની વિચિત્ર રચનારૂપ બીજો ભેદ (૨). ઈહામૃગ (વરૂ), ઋષભ (બળદ), અશ્વ, મનુષ્ય, મગર, પક્ષી, સર્ષ, કિન્નર, રૂરૂ (હરિણ ભેદ), શરમ (અષ્ટાપદ), ચમર (ચમરી ગાય), હસ્તી, વનલતા, પદ્મલતા એમની વિચિત્ર રચનારૂપ ત્રીજો ભેદ (૩). એકતવક્ર (એક બાજુએ વાંકું), એકતઃખદ (એક બાજુએ ધારવાળું , એકતઃ ચક્રવાલ (એક બાજુએ ચક્રવાર), દિધા ચક્રવાલ, (બે બાજુએ ચક્રાકાર) ચક્રાદ્ધ ચક્રવાલ એવી રચના રૂપથો ભેદ (૪). ચંદ્રાવલિ (ચંદ્રની પંક્તિ), અર્યાવલિ (સૂર્યની પંક્તિ), વલયાવલિ, તારાવલિ, હંસાવલિ, એકાવલિ, મુક્તાવલિ, કનકાવલિ, રત્નાવલિ એ આ વલિ પ્રવિભક્તિ ( પંકિતની રચના) નામા પાંચમ ભેદ (પ). ચંદ્રય. પ્રવિભક્તિ (ચંદ્રોદયની રચન), સૂર્યોદય પ્રવિભક્તિ (સૂર્યોદય િરચના) એ ઉદય પ્રવિભક્તિ નામા છઠો ભેદ (૬), ચંદ્રાગમન પ્રવિભક્તિ (ચંદ્રના આગમનની રચના), સૂર્યગમન પ્રવિભક્તિ (સૂર્યના આગમનની રચના ) એ ગમનાગમન પ્રવિભક્તિ નામા સાતમે ભેદ (૭) ચંદ્રાવરણ પ્રવિભક્તિ (ચંદ્રના આવરણની રચના), સૂર્યાવરણ પ્રવિભક્તિ (સૂર્યના આવરણની રચના) એ આવરણાવરણ પ્રવિભક્તિ નામા આઠમો ભેદ (૮). ચંદ્રાસ્તમન પ્રવિભક્તિ (આથમતા ચંદ્રની રચના), સૂર્યાસ્તન પ્રવિભક્તિ (આથમતા સૂર્યની રચના) એ અસ્તમન પ્રવિભક્તિ નામા નવમો ભેદ (૮) ચંદ્રમંડળ પ્રવિભક્તિ (ચંદ્રમંડળની રચના), સૂર્યમંડલ પ્રવિભક્તિ (સૂર્યમંડળની રચના), નાગમંડળ પ્રવિભક્તિ, યજ્ઞમંડળ પવિભક્તિ, ભૂતમંડળ પ્રવિભક્તિ રાક્ષસ મહેર ગંધર્વમંડળ પ્રવિભક્તિ એ મંડળ પ્રવિભક્તિ (મડ ૧૩૩
SR No.022209
Book TitleShraddh Vidhi
Original Sutra AuthorN/A
AuthorJain Patra
PublisherJain Patra
Publication Year1904
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy