SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ : રસખાને તેનું પાણી પીવાની આજ્ઞા આપી નહી. તેમજ ભુખથી પીંડાચલા શિષ્યાને અચિત્ત તલથી ભરેલુ શટક અને વડીનીતિની સંજ્ઞાથી પીડાવતા શિખાને અચિત્ત એવી સ્થડિશની ભૂમિ ઉપભાગમાં લેવાની પણ આજ્ઞા આપી નહીં. આને ખુલાસા એવા છે કે શ્રુતજ્ઞાની સાધુ બા શસ્ત્રા સંબધ થયા વિના જળાદિક વસ્તુ અચિત્ત છે, એમ વ્યવહાર કરતા નથી. માટે બાહ્ય શતા સબંધ થવાથી જેના વર્ણ, ગંધ, રસ વગેરે પરિણમ્ય! હાય એવુજ જળાદિક વાપરવું. કકટ મગ, હરડે કુલિક સાદિ વસ્તુ અચેતન હોય તે। પણ અવિનષ્ટ ( નાશ ન પામેલી ) એનિના રક્ષણને અર્થે તથા ક્રૂરપણું વગેરે ટાળવાને અર્થે દાંત વગેરેથી ભાગી નહીં, શ્રી એધનિયુક્તિમાં પચે તેરમી ગાથાની વૃત્તિને વિષે કહ્યું છે કે CONSTANTA શકા:-અચિત્ત વનસ્પતિકાયની યતન રાખવાનું પ્રયોજન શું? સમાધાનઃ-વનસ્પતિકાય અર્ચીત્ત હાય, તે પણ ગળા, મગ ઈત્યાદિ કેટલીક વનસ્પતિની ચેતિ નાશ પામતી નથી. જેમ ગળેા સુકાયલી હોય તે પણ પાણી છાંટવાથી પેાતાના સ્વરૂપને પામતી દેખાય છે. એમજ કેફે ભગ પણ નવા. માટે યાનિનું રક્ષણ કરવાને અર્થે ચિત્ત વનસ્પતિકાયની પણ યતના રાખવી એ ન્યાયની વાત છે. એવી રીતે સચિત્ત અચિત્ત વસ્તુનું સ્વરૂપ ાણી, સચીતાદિક સર્વે ભોગ્ય વસ્તુ નામ લઈ નક્કી કરી, તથા બીજી પણ બધી વાત ધ્યાનમાં લં સાતમુ અંત જેમ આનંદ કામદેવ વગેરેએ સ્વીકાર્યું તેમ શ્રાવકે સ્વી કારવુ. એવી રીતે સાતમુ વ્રત લેવાની શક્તિ ન હોય તે। સામાન્યથી એક એ ઇત્યાદિ સચિંત્ત વસ્તુ, દસ, બાર ઇત્યાદી દ્રવ્ય, એક, એ ઇત્યાદિ વિગય વગેરેના નિયમ દરરોજ કરવા. પણ દરરાજ નામ ન લેતાં સામાન્યથી અભિગ્રહમાં એક સુચીત્ત વસ્તુ રાખે, અને હર દીવસ જૂદી જૂદી એક સચીત વસ્તુનુ નહી. માટે નામ દઈ સર્વે સચીત વસ્તુ લે તે, વારાફરતી એકેક વસ્તુ લેતાં પણ ગ્રહણ થાય, એમ કરવાથી વિશેષ વિરતિ થાય સત વસ્તુને નિયમ કર્યો હોય તે નિયમમાં રાખેલી અન્ય સર્વ સુચીત વસ્તુથી યાવજીવ વિરતિ થાય, એ અધીક કુળ સ્પષ્ટ દેખાય છે. . ૧૦૯
SR No.022209
Book TitleShraddh Vidhi
Original Sutra AuthorN/A
AuthorJain Patra
PublisherJain Patra
Publication Year1904
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy