SearchBrowseAboutContactDonate
Page Preview
Page 970
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મતત્ત્વાલાક. [ આžમું Injury and such other sins are well known. No one should ever commit such sins. If he become a devoted votary, he will certainly accomplish the purpose after which his soul is striving. ( 9 ) સ્થૂલબુદ્ધિવાળાઓથી પણ સમજી શકાય તેવુ સુષ્ટિજ્ઞાન * હિંસા, મૃષાવાદ વગેરે પાપ છે, એ સર્વ જગપ્રસિદ્ધ વાત છે; તેમાં કદાપિ પ્રવૃત્તિ કરવામાં ન આવે અને ઇશ્વરની ઉપાસના યથાશક્તિ યથાસમય હમેશાં કરવામાં આવે, તે। આત્મકલ્યાણનું કાર્ય ચોક્કસ સધાઇ ગયું. - वार्त्तमानिक विज्ञान मोहवतः शिक्षयति नवीनविज्ञानचमत्कृतानां न मोक्षशास्त्रेषु घृणा विधेया । चित्रप्रयोगा बहवो भवन्तु न युज्यतेऽध्यात्मपथस्तु हातुम् ||१०|| Those, who are wonderstruck at the miraculous success of scientific experiments, should not look askance at the scriptures of absolute freedom. May the various experiments flourish but the spiritual path should not be abandoned. ( 10 ) નવીન ચુવકોને શિક્ષણ “ વમાન નવીન વિજ્ઞાનના ચમત્કારોથી અંજાઇ ગયેલાઓએ પણ મેાક્ષને પ્રતિપાદન કરનારાં શાસ્ત્ર ઉપર ઘણા કરવી જોતી નથી. ચિત્ર-વિચિત્ર આવિષ્કારો ગમે તેટલા બહાર આવે, પરંતુ એથી આધ્યાત્મિક માર્ગને પરિત્યાગ કરવા યુક્ત નથી. ~~૧૦ प्रस्तुतमेव assयनन्ता सम्मानि शक्तिरेवं च सम्यग्विहितप्रयोगैः । आश्चर्यहेतुर्घटना भवेच्चेत् किं तर्हि युक्ता जडमोहलीला ? ॥ ११ ॥ 816
SR No.022208
Book TitleAdhyatma Tattvalok
Original Sutra AuthorN/A
AuthorMotichand Jhaverchand Mehta
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year1920
Total Pages992
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy