SearchBrowseAboutContactDonate
Page Preview
Page 943
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ! SPIRITUAL LIGHT. • સામાન્યતઃ ઘટને અનિત્ય, નિત્ય અને અવકતવ્ય એ ત્રણ રીતે જોઈ ગયા છીએ. એમાંથી, કેઈ અપેક્ષાએ ઘટને અનિત્ય હેવાની સાથે અવકતવ્ય રૂપે, કેઈ અપેક્ષાએ ઘટને નિત્ય હોવાની સાથે અવક્ત વ્ય તરીકે અને કોઈ અપેક્ષાએ ઘટનો ક્રમશઃ મુખ્યપણે અનિત્ય તથા નિત્ય હોવાની સાથે અવક્તવ્યરૂપે વચનવ્યવહાર થવો, એ સુસંભવિત છે. આ ત્રણ વચન પ્રકારેને ઉપરના ચાર વચનપ્રકાર સાથે મેળવતાં સાત વચનપ્રકારે થાય છે. આ સાત વચનપ્રકારને જૈને “સપ્તભંગી” કહે છે. “લત” એટલે સાત, “મંા” એટલે વચનપ્રકાર, અર્થાત સાતે વચનપ્રકારોનો સમૂહ, એ “સપ્તભંગી' કહેવાય છે. આ સાતે વચનપ્રયોગો જૂદી જૂદી અપેક્ષાઓ- જૂદી જૂદી દષ્ટિએ સમજવા. કોઈ પણ વચનપ્રકાર એકાન્તદષ્ટિએ માનવાનો છે જ નહિ. એક વચનપ્રકારને એકાન્તદષ્ટિએ માનતાં બીજા વચન પ્રકારે અસત્ય ઠરે, એ દેખીતી વાત છે.' - આ સપ્તભંગી (સાત વચનપ્રેગે) બે વિભાગમાં વહેંચાય છે– . . " सर्वत्राऽयं ध्वनिविधिप्रतिषेधाभ्यां स्वार्थमभिदधानः सप्तभंगीमनुगच्छति "। " एकत्र वस्तुनि एकैकधर्मपर्युनुयोगवशाद् अविरोधेन व्यस्तयोः समस्तयोश्च विधि-निषेधयोः कल्पनया स्यात्काराङ्कितः सप्तधा वाक्प्रयोगः सप्तभंगी"। " स्यादस्त्येव सर्वम् इति विधिकल्पनया प्रथमो भंगः "। " स्याद्नास्त्येव सर्वम्, इति निषेधकल्पनया द्वितीयः । " स्य अस्त्येव, स्याद् नास्त्येव इति क्रमतो विधिनिषेधकल्पनया तृतीयः"। " स्याद् अवक्तव्यमेव, इति युगपद्विधिनिषेधकल्पनया चतुर्थः ” । " स्यादस्त्येव स्यादवक्तव्यमेव, इति विधिकल्पनया युगपद् विधिनिषेध. સ્પનચા ૨ મિઃ ” | " स्याद् नास्त्येव स्यादवक्तव्यमेव, इति निषेधकल्पनया युगपद् વિધિનિષેધરના ઘર ” | " स्यादस्त्येव, स्यादू नास्त्येव स्यादवक्तव्यमेव, इति क्रमतो विधिनिषेधकल्पनया युगपद् विधिनिषेधकल्पनया च सप्तमः "। – પ્રમાણુનયતત્ત્વાકાલંકાર” “વાદિ દેવસૂરિ.” ૧૦૦ 789
SR No.022208
Book TitleAdhyatma Tattvalok
Original Sutra AuthorN/A
AuthorMotichand Jhaverchand Mehta
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year1920
Total Pages992
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy