SearchBrowseAboutContactDonate
Page Preview
Page 923
Loading...
Download File
Download File
Page Text
________________ થુ; ] SPIRITUAL CLIC. વાંસમાએ લાગેલી હૈય છે, તેનેજ મેહની ચેષ્ટા મજાની લાગે છે, કિન્તુ બીજાને ( સિદ્ધ આત્માઓને ) તે મજાની લાગે જ શાની ?. સંસારના માહમય વિલાસ, ખરેખર ખુજલીના જેવા શરૂઆતમાં કાંઈક આનન્દ ઉપજાવનાર અને પાછળથી મહાન્ દુ:ખના અનુભવ કરાવનાર છે. માહરૂપી ખુજલી, એથી દૂર ભાગી ગઇ છે, એવા મુક્ત પરમાત્મા આને, નિલ આત્મજ્ગ્યાતિમાંથી સ્ફુરતા સ્વાભાવિક જે આનન્દ છે, તેજ ખરેખર પરમાર્થ સુખ છે. આવા પદ્મ સુખી પરમાત્માને માટે શું, બુદ્ધ, સિદ્ધ, નિરંજન, પરમજ્યંતિ, પરમબ્રહ્મ વગેરે નામેા શાસ્ત્રમાં આપ્યાં છે.‘ મોક્ષની પ્રાપ્તિ, મનુષ્યશરીરદ્વારાજ થાય છે, દેવતાએ પણું દેવગતિ માંથી મુક્તિ પામી શકતા નથી. ; * > ' ભવ્ય ' અને ‘ અભવ્ય ' એવા પ્રકારના જીવે. જૈનશાસ્ત્રકાર માટે, છે. મેાક્ષને ગમે ત્યારે પણ મેળવી શકનારા જીવા ‘ ભવ્ય ' કહેવાય છે, જ્યારે ‘ અભવ્ય ’ જીવાને મુક્તિની પ્રાપ્તિ કદાપિ હાઇ શકતી નથી. ભવ્ય કે અભવ્ય કાઇના બનાવ્યા બનતા નથી, કિન્તુ એ ભવ્યત્વ–અભય્યત્વ, જીવને સ્વાભાવિક પરિણામ છે. જેમ, મગની અંદર કારડુ ભગ હાય છે, અને બીજા મગ પાકી જાય પણ, તે કાર્ડ મગ પાકતા નથી, તે રીતે અભન્ય કારડુ મગના જેવા છે. એની સસાર–સ્થિતિ પાકતી નથી. .. સવાલ ઉભા થઇ શકે તેમ છે કે-ભવ્યત્વ અને અભવ્યત્વનું લક્ષણ શુ ?. આના સમાધાનમાં શાસ્ત્રકારા એટલુ જ જણાવે છે કે “ જેના મનમાં એમ શંકા થાય કે હું. ભવ્ય હેાઇશ કે અભવ્ય ! ” તથા જેતે હું ભવ્ય હાઉ તા સારૂ ! ’–એવી રીતે ભવ્ય હેાવા તરફ રૂચિ હૈાય અને અભવ્યતાની ૩૯૫ના ઉત્પન્ન થવાનીજ સાથે ખેદ ઉત્પન્ન થવે હાય, તે પ્રાણી ભય છે; કારણ કે આવી ચિન્તા અલભ્યના મનનાં ઉપજેજ નહિ.+ અહીં એક આશકાને અવકાશ મળે છે. તે એ છે કે જે વસ્તુની ઉત્પત્તિ થાય છે, તે વસ્તુના નાશ થાય છે. એ અકાટ્ય નિયમ પ્રમાણે + જીએ પ્રવચનસારાધ્ધારના ૨૧૪ મા દારમાં. આચારાંગ સૂત્રની વૃત્તિમાં પણ મય.મવ્યામધ્યશાયા અમાનત " એ વાક્યથી અભયને ભવ્યાભથ્થરની શાના અસભવ બતાવ્યા છે. 7:69
SR No.022208
Book TitleAdhyatma Tattvalok
Original Sutra AuthorN/A
AuthorMotichand Jhaverchand Mehta
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year1920
Total Pages992
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy