SearchBrowseAboutContactDonate
Page Preview
Page 885
Loading...
Download File
Download File
Page Text
________________ ચરણ ] સતઃ જિ મતિ ?. ध्यानं शुक्लं ततस्ते परममुपगताः क्लिष्टकर्माणि हत्वा लोकालोकावभासं निरतिशयमरं ज्ञानमासादयन्ति । धर्मे व्याख्यान्ति मोहान्धतमसहतये पर्षदि प्रस्फुरन्त्या - मायुष्पू ततः स्युः परमपदजुषः सच्चिदानन्दरूपाः ॥ ३७॥ Those who attain that supreme Shukla Dhyāna, annihilate the destructive Karmic forces and acquire knowledge which manifests Loka and Aloka and which is transcendental and eternal (During life time ). They expound religion in large assemblies, for dispelling the darkness of infatuating ignorance and after phenomenal death they attain the highest status of Sat-chit-anandship. (37) ત્યાર પછી ?— 6.6 યેાગના મામાં વિશેષ પ્રકારે પ્રગત થતા તેઓ શુક્લધ્યાનને પ્રાપ્ત કરે છે. એ ધ્યાનની પરાકાષ્ઠાના પરિણામે તેઓનાં ક્લિષ્ટ ક ( ચાર ધાતિકાઁ ) ક્ષીણ થઇ જાય છે અને એથી તેને કેવલજ્ઞાન પ્રક્ટ થાય છે. કેવલી થયા પછી તે જગતના જીવેાને મેાહાન્ધકારમાંથી મુક્ત કરવા માટે મહાન પિષમાં ધર્મના ઉપદેશ કરે છે, અને આયુષ્ય પૂર્ણ થતાં ઋચ્ચિદાનન્દ–પરબ્રહ્મસ્વરૂપ મુક્તિને પ્રાપ્ત કરે છે. -૩૭ » ♦ " SPIRITUAL LIGHT, વ્યાખ્યા. ધર્મધ્યાન ઉપર સંપૂર્ણ અધિકાર મેળવ્યા પછી શુક્લધ્યાન ઉપર મારૂઢ થવાય છે. કના અકરાઓને જડમૂળમાંથી ઉખાડવા, એ શુકલધ્યાનનુંજ કામ છે. એ ધ્યાનના ચાર વિભાગ છે—સવિચાર પૃથક્વવિતર્ક, અવિચાર એકત્વ-વિતર્ક, સૂક્ષ્મક્રિય અને સમુચ્છિન્નક્રિય, 731
SR No.022208
Book TitleAdhyatma Tattvalok
Original Sutra AuthorN/A
AuthorMotichand Jhaverchand Mehta
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year1920
Total Pages992
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy