SearchBrowseAboutContactDonate
Page Preview
Page 876
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મતત્વાક.' [ ૭ posal yet I lowered my own soul through illusion. Just as a man who has got a kingdom goes begging, 80 I wandered in this world though the absolution was within my reach. ... In this manner the Dhyāna in which one meditates on the obstacles arising from love and such other evil passions and the means to surmount them, is called the Apāya Dhyāna. (24-25-26-2128-29 ) અપાયધ્યાન * “ અધ્યાત્મમાર્ગનું અવલંબન નહિ કરવાથી આ આત્મા અત્યાર સુધી સંસારમાં રઝળતો રહ્યો છે, કેમકે રાગાદિદોષોને અત્યંત પરાધીન થયેલાઓ દુઃખના ગહન જંગલમાંથી નિકળી શકતા નથી.”૨૪ મેહાન્ધકારથી લુપ્ત થયેલ ચિત્તવાળા એવા મેં હા ! હા! શું શું કાળું કામ કર્યું નથી ! અને નરક, તિર્યંચ તથા મનુષ્ય જન્મની અદર કયાં કયાં તીવ્ર દુખો ભેગવ્યાં નથી ?. ”—૨૫ - “મારે આટલે કાળ ખરેખર સંસારની તીવ્ર આપદારૂપ ગંભીર પાણીની અંદર ડૂબકી મારવામાં ગમે છે; આમાં બીજા કાને અપરાધ સમજવો !, અવિવેકમાં સપડાયેલા એવા મારોજ પિતાને પ્રમાદ છે. ” –૨૬ “બધિ ( વસ્તુસ્વરૂપની સાચી સમજણ) મેળવ્યા છતાં પણ મેં મન, વચન અને શરીરથી એવી અધમ પ્રવૃત્તિઓ સેવી, કે મેં મૂર્ખ પિતે જ મારા માથા ઉપર અગ્નિ સળગાવ્ય; હવે આમાં બીજો કોણ અપરાધી સમજી શકાય છે. – ૭ + ઉપલક્ષણથી અથવા મૂળ લેકમાં મૂકેલા “ચ થી સ્વગતિ પણ સમજી લેવી; સાક્ષાત ઉલ્લેખ નહિ કરવાનું કારણ અન્ય ગતિઓની અપેક્ષાએ ત્યાં સુખસંપત્તિની બહુલતા. 722
SR No.022208
Book TitleAdhyatma Tattvalok
Original Sutra AuthorN/A
AuthorMotichand Jhaverchand Mehta
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year1920
Total Pages992
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy