SearchBrowseAboutContactDonate
Page Preview
Page 869
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રધ્યુ ] SPIRITUAL LIGH". જીતજ દ્વિતીય ધ્યાનમાં પ્રવેશ કરી લે છે; પણ જેએની તેટલી હદે શક્તિ : નથી, તે એક ધ્યાન પૂર્ણ થયા પછી દ્વિતીય ધ્યાન માટે વચ્ચે આ ( મૈત્રી આદિ) ભાવનારૂપ રસાયનનું પાન કરે છે. આથી દિવ્ય શક્તિના વિકાસ થતાં પુનઃ ખીજું ધ્યાન પ્રારંભ કરી શકાય છે. એકવિષયક ધ્યાન અન્તમુદ્ભમાં પૂર્ણ થયા પછી અન્યવિષયક ખીજાં ધ્યાન, વળી ત્યાર બાદ ભિન્નવિષયક ત્રીજું ધ્યાન એમ ધ્યાનની શ્રેણી ચાલી શકે છે. હેમચન્દ્રાચાય આ ભાવનાઓને રસાયનની ઉપમા આપે છે. જરાજર્જરિત શરીરને જેમ રસાયન પુષ્ટિકારક થાય છે, તેમ આ રસાયન, ટાઇમ પૂરા થતાં જરાજીષ્ણુની જેમ ઠંડી પડી જતી ધ્યાન-સ્થિતિને ઉત્તેજિત કરે છે. मैत्री भावना - सर्वेपि जीवाः सुखिनो भवन्तु मा कोपि पापाचरणानि कार्षीत् । विमुच्यतां विश्वमशेषमेतद्, एवं मतिं नाम वदन्ति मैत्रीम् ॥ १७ ॥ May all beings become happy, may none commit sins and may the whole universe be finally liberated ( obtain absolution ). Such thoughts go by the name of Maitribhāvanā (abstract meditation of Universal good heartodness or benevolence ). ( 17 ) હું મૈત્રી ! ભાવના— tt * સમગ્ર જીવા સુખી થાઓ, કાઇ પણ પ્રાણી પાપાચરણ ન કર, (t मैत्रीप्रमोदकारुण्यमाध्यस्थ्यानि नियोजयेत् । धर्मध्यानमुपस्कर्त्तु तद्धि तस्य रसायनम् ॥ ११७ ॥ " ૮. આત્માનું ભાવયામિોવનામિનિન્તરમ્ । त्रुटितामभिसन्धत्ते विशुद्धध्यान सन्ततिम् "" 715 ૧૨૨ ॥ ( યોગશાસ્ત્ર, ચતુર્થ પ્રકાશ. )
SR No.022208
Book TitleAdhyatma Tattvalok
Original Sutra AuthorN/A
AuthorMotichand Jhaverchand Mehta
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year1920
Total Pages992
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy