SearchBrowseAboutContactDonate
Page Preview
Page 867
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ. ] SPIRITUAL LIGHT. A solitary place unfrequented by a woman and an animal, an impotent man and a man of low habits, is necessary for proper meditation. That posture which he thinks to be steady and comfortable when practising the various postures should be selected. (14) ધ્યાનેપગી સ્થાન અને આસન “ સ્ત્રી, પશુ, નપુંસક અને કુશલના સંસર્ગથી રહિત એવી એકાન્ત કોઈ પણ શુદ્ધ જગ્યા ધ્યાનને માટે ઉપયોગી બતાવી છે; તથા નાના પ્રકારનાં આસનો પિકી જે આસન પિતાને સ્થિર અને સુખકારી લાગે, તે આસન ધ્યાનના ઉમેદવારે સિદ્ધ કરવું.”—૧૪ ध्यानोपयोगि समयादिध्यानाय कालोऽपि न कोऽपि निश्चितो यस्मिन् समाधिः, समयः ध्यायेन्निषण्णः शयितः स्थितोऽथवाऽवस्था जिता ध्यानविघातिनी જ ચા | ૨૧ . There is no fixed time for concentration. That time is the best when mind is steadily calm. One may meditate, sitting, lying down or standing. That posture may be adopted, which does not interfere with concentration. ( 15 ) ધ્યાનને ઉપગી વખત વગેરે “ધ્યાનને માટે કોઈ અમુક વખત નિયમિત કરવામાં આવ્યું નથી. જ્યારે ચિત્તનું સમાધાન થાય, તે સમય ધ્યાનને માટે પ્રશસ્ત છે. બેઠે, * આસનને માટે ત્રીજા પ્રકરણમાં વાંચી આવ્યા છીએ. ભગવાન હેમચન્દ્ર યોગશાસ્ત્રના ચોથા પ્રકાશમાં આસનની સમજુતી બહુ સારી આપે છે અને આસનના પ્રકારો શિખવે છે. 718
SR No.022208
Book TitleAdhyatma Tattvalok
Original Sutra AuthorN/A
AuthorMotichand Jhaverchand Mehta
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year1920
Total Pages992
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy