SearchBrowseAboutContactDonate
Page Preview
Page 864
Loading...
Download File
Download File
Page Text
________________ - અધ્યાત્મતત્ત્વાલક. [છ A sage should always endeavour to restore steadiness to fickle mind and for this very reason he should daily perform the rituals prescribed by the scriptures keeping this object in view through exalted faith. The sage who after having properly practised the Karma -Yoga perfectly develops the unparalled sense of equality, is always indifferent to and not affected by worldly pleasures. ( 6-7-8 ) ક્રિયાગથી પાયે મજબૂત કરે સ્થિર થયેલું મન રજોગુણના બળથી વળી એકદમ ચંચલ થવા લાગે છે, પરંતુ પ્રમાદને જીતવાનો વ્યવસાયી મહાત્મા ચંચલ બનેલા મનને વારંવાર ખેંચીને પિતાની સત્તા નીચે રાખે છે.”—ક અતિચપલ ચિત્તને સુસ્થિર બનાવવા માટે મુનિએ હમેશાં બહુજ પ્રયત્નશીલ રહેવું જોઈએ છે; અને એ જ કારણથી શાસ્ત્રવિહિત ક્રિયાઓમાં હંમેશાં ઊંચા ભાવથી પ્રવૃત્તિ કરવી જોઈએ.”–૭ ઉત્તમ પ્રકારે ક્રિયાયોગને અભ્યાસ કરીને આખરે જે અસાધારણ સમતા ઉપર પહોંચ્યો છે, તે જ્ઞાનયોગી મહાત્માને ભેગેને લેપ લાગત નથી.”–૮ પૂજ્ઞાન રિથા લીતિ – नाऽऽध्य प्रियं हृष्यति नोद्विजेच पाप्याऽप्रियं ब्रह्मविदुत्तमर्षिः। यः स्यात् समेक्षी विषमेऽपि जीवन्मुक्तं स्थिरं ब्रह्म तमीरयन्ति॥९॥ The excellent sage who has realised Self does neither take delight in the attainment of a cherished object nor does he feel sorrow on getting what is unpleasant. That being who looks with an eye of equality in inequality is called Jivana-MuktaSthirabrahma, by the sages. ( 9 ) 710
SR No.022208
Book TitleAdhyatma Tattvalok
Original Sutra AuthorN/A
AuthorMotichand Jhaverchand Mehta
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year1920
Total Pages992
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy