SearchBrowseAboutContactDonate
Page Preview
Page 862
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મતત્ત્વાલક, : The performance of the daily religious ceremonies which is not necessary for those who have reached the higher plane is beneficial to those who are engaged in the ordinary course of life. The Karma Yoga is thus a sure though indirect means of Perfection. (3) કર્મગ અને મુક્તિ “ ઉચ્ચ કેટી ઉપર પહોંચેલાઓને જે આવશ્યક આદિ ક્રિયાઓ જરૂરી નથી, તે વ્યવહારવૃત્તિમાં રહેલાઓને માટે લાભદાયક છે; અને એથી ક્રિયાગ પરંપરાઓ બરાબર મિક્ષને સમ્પાદક છે. ”– ૩ शानयोगं प्रेप्सुः क्रियायोगमभ्यस्येत्अभ्यस्यतोऽपेक्षत एव सम्यक् क्रिया मनःशुद्धिकृतेऽस्खलन्ती। योगं समारूढवतो मुनेस्तु शमप्रवाहः परमात्मभूमौ ॥ ४ ॥ Incessant flow of good action is necessary to a beginner for the sake of purifying his mind but to a sage who has already reached the plane of Yoga, the unshaken quietude in the spiritual plane is necessary. (4) પ્રથમ પ્રિયાગનો અભ્યાસ કર “અભ્યાસી યોગીને મનની શુદ્ધિ માટે ઉત્તમ ક્રિયાઓ કરવાની જરૂર છે; અને આત્મરમણની ઉચ્ચ સ્થિતિ ઉપર પહોંચેલા મુનિને ઉપશમવૃત્તિથી ભરેલી ધ્યાનની શ્રેણી જ અપેક્ષિત છે. "૪ * “મારામુને ક્રમ જાળમુરત . योगारूढस्य तस्यैव शमः कारणमुच्यते " ॥ (ભગવદ્ગીતા, છ અધ્યાય.) 708
SR No.022208
Book TitleAdhyatma Tattvalok
Original Sutra AuthorN/A
AuthorMotichand Jhaverchand Mehta
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year1920
Total Pages992
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy