SearchBrowseAboutContactDonate
Page Preview
Page 855
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ, ] SPIRITUAL LIGHT. ચૈત્યવન્દનાદિ કરતી વખતે અન્ય અન્ય દિશા તરફ નજર ફેરવવી નહિ ચૈત્યવદન કે સ્તોત્ર આદિ ખેલતાં ત્રણ ખાખતા પર પૂરા ઉપયાગ રાખવા જોઇએ-એક તે સૂત્ર કે શ્લાકના અક્ષરા ખરાખર શુદ્ધ અને યાગ્ય રીતે ખેલવા, ખીજાં તેના અથ ઉપર મનાયેાગ દેતા જવુ અને ત્રીજું પ્રભુપ્રતિમા તરફ દૃષ્ટિનું એકાગ્રત્વ જાળવવું. પ્રભુની સ્તુતિ માટે એવાં સ્તવને ખેલવાં જોઇએ કે જે કૈઢ અવાળાં હાઇ કરીને આત્મા ઉપર અસર કરનાર થઇ શકે તેમ હાય. આજ કાલ લાક-ભાષામાં અનેક સ્તવને સુલભ થઇ પડયાં છે, અતએવ તે ખેલતાં તેને ભાવા મનાયેાગ અપાય તેા-સમજી શકાય તેમ હાય છે. સ્તવના વિવિધ શૈલીવાળાં હોવાથી કયું સ્તવન ક્યાં ખેલવું ઉચિત છે, એ સમજણ જરૂર રાખવી જોઇએ. ભાવપૂજામાં પ્રભુની અવસ્થાએ પણ ભાવવામાં આવે છે. તે અવસ્થાઓ-છદ્મસ્થ અવસ્થા, કૈવલજ્ઞાની–અવસ્થા અને સિદ્ધ અવસ્થા, છસ્થ-અવસ્થા ભાવથાનો પ્રકાર મહાન્ રાજ્યલક્ષ્મી પિર યાગ કરીને જેણે અસગવ્રત ગ્રહણુ કર્યું, અને તે વ્રતને એવી ઉત્તમતાથી પાળ્યું કે અતિતીવ્ર તપ ઉપર • રહી કરીને અને સવ જીવે ઉપર પૂર્ણ દયાભાવ રાખીને સંસારના સર્વ પદાર્થોં ઉપરથી રાગ-દ્વેષ ઉડાવી દીધા, એવા-લેાકેાત્તરસમતાપૂર્ણ - ચારિત્રના માર્ગે અસ્ખલિત મુસાફરી કરનાર હે પ્રભુ ! આપનુ' દર્શીન ખરેખર ભાગ્યશાલીએતેજ લભ્ય છે. ,, 4t ૧ ઇદ્મસ્થાવસ્થા— re " विस्फूर्जन्मदवारिवारणघटं रंगसुरंगोद्भदं हर्षोल्ला सिविलासिनीव्यतिकरं निःसीमसम्पद्भरम् । "" राज्यं प्राज्यसुखं विमुच्य भगवान् निःसंगतां योऽग्रहीद् धन्यैरेष जनैरचिन्त्यमहिमा विश्वप्रभुर्वीक्ष्यते ॥ ( પ્રવચનસારાહારવૃત્તિ, પ્રથમદ્રાર. ) 701
SR No.022208
Book TitleAdhyatma Tattvalok
Original Sutra AuthorN/A
AuthorMotichand Jhaverchand Mehta
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year1920
Total Pages992
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy