SearchBrowseAboutContactDonate
Page Preview
Page 852
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મતત્ત્વાલાક. [ v કરતાં ભગવાનનું મુખ જોઇ · નમો ઝિાળ ' એ વાક્યાચારપૂર્વક અને ભગવત્પ્રણામપૂર્વક ખીજી ‘ નિસીંહી ’ કહેવી. ત્યાર બાદ દ્રવ્યપૂજા કર્યાં પછી ભાવપૂજાના પ્રારંભ કરતાં ત્રીજી ‘ નિસીહી ' કહેવી. પહેલી નિસીહીથી ગૃહવ્યાપારને ત્યાગ, ખીજી નિસીહીથી પ્રભુમદિરસ બન્ધી કાર્ય - પ્રવૃત્તિના ત્યાગ × અને ત્રીજી નિસીહીથી દ્રવ્યપૂજાવિષયક ક્રિયાને ત્યાગ કરવામાં આવે છે. પ્રથમ ભગવાનને ત્રણ વાર પ્રણામ કરીને* પછી પૂજાના પ્રારંભ કરવા. પ્રથમ દ્રષ્યપૂજામાં પ્રભુને જલાભિષેક૧ કરવા. પછી સુગ મા સૂચન છે અને જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપ રત્નત્રયની આરાધના છે. પ્રદક્ષિણા દેતાં ચિત્ત કે નજર આડી અવળી રાખવી નહિ. જીવયતના તરફ પૂરા ખ્યાલ રાખવે. × રંગમંડપમાં પ્રવેશ કર્યાં પછી મંદિરસબન્ધી વ્યાપાર વ દેવા જોઇએ, પ્રભુની દ્રવ્ય-ભાવ પૂજા સિવાય અન્ય કાર્ય કરવાનું હાયજ નહિ. કદાચ મદિરસંબન્ધી કાઇ કાની કર્તવ્યતા તે સમયે લક્ષ ઉપર આવે, તે રંગમંડપની બહાર જઈને તે કાર્ય કરવું યા કરાવવું, પણ અંદર રહી તે વિષયને હુકમ આપવે નહિ. *પુરૂષે પ્રભુની જમણી બાજુએ અને સ્ત્રીએ પ્રભુની ડાખી બાજુએ ઉભા રહી પ્રભુનાં દર્શન કરવાં. જીએ પ્રવચનસારોદ્વાર--- 66 ,, दाहिण - वामंगठिओ नर-नारीगणाभिवंद देवे 1 ( પ્રથમ દ્વાર ) ચૈત્યવન્દનાદિ વખતે પણ આજ દિશાવિભાગ સમજવેા. ૧ પ્રભુપૂજાનિમિત્તે ન્હાવું તે વિવેકયુક્ત હેવું જોઇએ. પરિમિત જળથી અને જીવિહંસા ન થાય, એવીયતનાયુક્ત ન્હાવુ. હાઇને ૧ ज्ञानादिरत्नत्रयाराधनार्थ प्रदक्षिणात्रयं कृत्वा + kr 29 + 1 (દેવવન્દનભાષ્યવૃત્તિ, સામસુન્દરસૂરિ ) तिस्रः प्रदक्षिणा ज्ञानादित्रयाराधनाय + + '' । ( પ્રવચનસારાહારવૃત્તિ, પ્રથમ દ્વાર. ) 698
SR No.022208
Book TitleAdhyatma Tattvalok
Original Sutra AuthorN/A
AuthorMotichand Jhaverchand Mehta
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year1920
Total Pages992
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy