SearchBrowseAboutContactDonate
Page Preview
Page 834
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મતત્ત્વાલક. પાંચશાસ્ત્રકાર લેકના સૈદ ભાગલા પાડે છે. એક એક ભાગલાને “રજજુ” શબ્દથી વ્યવહાર કરે છે. એક એક રજજુમાં સંખ્યાતીત જન પ્રસાર થાય છે. લેકની બહાર ચારે તરફ અલોક છે. અલેક એટલે કંઈજ નહિ. કંઈજ નહિ એટલે ફક્ત આકાશજ. અલેકને અન્ય હેયજ નહિ. લેક એ અનન્ત અલકનું અતિસૂક્ષ્મ મધ્યબિંદુ છે * સુખ અને દુઃખ, સંપત્તિ અને વિપત્તિ, આનન્દ અને ખેદ એ બધું આ લેકમાં જ છે. આ એક રંગમંડપ છે, નાટ્યસ્થાન છે, જેની અંદર પ્રાણિઓ નવા નવા વેષ ધારણ કરી ખેલ–તમાશા હરવખત કર્યા કરે છે, અને જડ-છની ગતિ તથા ચિત્રવિચિત્ર ધડપછાડ પ્રતિક્ષણ થતી રહે છે. કોઈ જીવ ( મુક્તાત્માઓ સિવાય) દુખથી મુકત નથી. - લોકનું સ્વરૂપ ઘણુંજ ગંભીર અને બહુ વિસ્તૃત છે. એ તરફ દૃષ્ટિ કરતાં આપણને ઘણું જ વિચારવાનું પ્રાપ્ત થાય છે. લેકની વસ્તુસ્થિતિ તરફ વિચાર બાંધતાં, તે વિચારમાં રસ આવતાં મનની વિક્ષિપ્ત દશા દૂર થાય છે. મનને અન્યત્ર ભટકતું અટકાવવાને માટે આવા વિચારની બહુજ અગત્ય રહે છે. લેકસ્વરૂપના વિશાળ ક્ષેત્રને વિચાર કરતે આત્મા સ્થિરતા ઉપર આવી સમતાને અનુભવ કરે છે. લેકના નવા નવા ભયંકર નાટયરંગો જોતાં સંસાર તરફ ઉગવૃત્તિ ઉભી થાય છે અને સાધ્ય શોધવા તત્પર થવાય છે. લેકની વિચિત્ર લીલા તરફ વધુ દષ્ટિપ્રસાર થતાં સમગ્ર વિશ્વની નિઃસારતાનું પ્રતિભાન થાય છે અને પિતે દુઃખની સ્થિતિમાં મૂકાયલે છે, એમ પોતાને સુસ્પષ્ટ અનુભવ १ " देशाद* अमुष्मात् परतोऽस्त्यलोकः स्वकुक्षिकोणाकलितत्रिलोकः । . मुक्तकमुक्ताकणकुम्भग पमः समन्तादपि रिक्त एव" ॥ (ક્ષેત્રલેકપ્રકાશના છેવટના લેકના ઉપર લેક ) - લોકસ્વરૂપનું વિસ્તૃત વિવેચન વાંચવાના અભિલાધુએ વેગશાસન ચતુર્થ પ્રકાશના ૧૦૩ મા શ્લેકથી ચાર કેની વૃત્તિ, અથવા અજિતનાથચરિત્રમાં ભગવાનની દેશના જોઈ જવી. બહુ વધારે વિસ્તારલક્ઝકાસના ક્ષેત્રમાંથી મળશે. - * કુત્તિસ્થાના - ભગવાન હેમચંદ્રનું. * ઉપાધ્યાયવિનયવિજયજીત. * 680
SR No.022208
Book TitleAdhyatma Tattvalok
Original Sutra AuthorN/A
AuthorMotichand Jhaverchand Mehta
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year1920
Total Pages992
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy