SearchBrowseAboutContactDonate
Page Preview
Page 825
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ] SpirituaL LIGHT. વિષયાસક્ત પ્રાણિઓની ઇન્દ્રિય તપેલા લેઢાના ગેળા જેવી સદા સતત રહે છે. તપેલા લેટાના ગેળા ઉપર પાણ પડતાં તરત તે ચુશી લે છે, છતાં તે ગળો એવોને એવો ગરમ હોય છે; એ પ્રમાણે ગમે તેટલી વિષયરતિને આનદ ઈન્દ્રિયોને આપવામાં આવે, પણ એથી તે ( ઈન્દ્રિય ) ઠંડી પડતી જ નથી; ઉલટી આધકાધિક ઉન્મત્ત અને સંતપ્ત બનતી જાય છે. વળી વિષયસુખના અનુભવકાળે પણ સુખવિરોધી પ્રસંગે તરફ દ્વેષ વિદ્યમાન રહેવાથી સંતાપ હાજરી ધરાવતું હોય છે. આ બધી ‘તાપદુઃખતા' છે. ઈષ્ટ વિષયના અનુભવ સમયે તે વિષય ઉપર જે રાગનું આવરણ પથરાય છે, અને તે વખતે એ વિષયના વિરોધી તરફ જે ષને 'ઉદ્દભવ થાય છે, તે રાગ-દ્વેષની સંસ્કારનું ચિત્તની અંદર બંધાય છે; અને તે ભવિષ્યમાં દુ:ખશ્રેણીનું કારણ બને છે સુખ, દુઃખ અને મેહ એ ત્રણ ગુણવૃત્તિઓ પણ વસ્તુતઃ દુઃખસ્વભાવથી મુક્ત નથી. આ માટે એકનિક અને આત્યન્તિક દુઃખનિવૃત્તિને ઈછતા વિવેકી પુરૂષને સર્વ વિષે દુઃખરૂપજ ભાસે છે. પાપફળની જેમ પુણ્યફળ પણ નિશ્ચયદષ્ટિએ દુઃખજ છે. ત્યારેજ ભહરિ કહે છે – " न संसारोत्पलं चरितमनुपश्यामि कुशलं विपाकः पुण्यानां जनयति भयं में विमृशतः। महद्भिः पुण्यौ घेश्चिरपरिगृहीताश्च विषया ___ महान्तो जायन्ते व्यसनमिव दातुं विषयिणाम् " ॥ एकत्वभावनाएकाकिनः प्राणभृतो गतागतं कुर्वन्ति संसारवने भयङ्करे । अन्यार्थमुत्पाद्य धनं भवान्तरं प्रयात एकः परिपीड्यतेऽमुमान् ॥ | ૨૧ // The breathing souls come and go alone in this terrible forest of the phenomenal world. In this revolutionary world the embodied being having acquired wealth for others goes alone to the other world and alone experiences distress ( as the fruit of his wickedness ). ( 23.) 671
SR No.022208
Book TitleAdhyatma Tattvalok
Original Sutra AuthorN/A
AuthorMotichand Jhaverchand Mehta
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year1920
Total Pages992
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy