SearchBrowseAboutContactDonate
Page Preview
Page 806
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મતત્ત્વાલક, [ પાંચसमता कदा प्रकटीस्यात् ?-- अन्यैः पदार्थैः सकलैविभिन्नमात्मा यदाऽऽत्मानमवैति सम्यक् । तदा समत्वं लभते प्रसूतिमशक्यलाभं विबुधेश्वराणाम् ॥ १८ ॥ When the soul ( person ), fairly distinguishes itself as quite separate from all earthly objects there is awakened the sense of tranquillity which is inaccessible even to the Lords of Heavens. ( 13 ).... સમતા કયારે પ્રકટ થાય?– પિતાના આત્માને સંસારના તમામ પદાર્થોથી જ્યારે ભિન્ન દેખવામાં આવે, ત્યારે જ સમભાવ-ગુણને પ્રાદુર્ભાવ થાય છે, કે જે ગુણ સર્વશાસ્ત્રદશ મહાપંડિતોને અથવા દેવેન્દ્રોને પણ મળવો અશક્ય છે. ”-૧૮ જો પામતા?— संरक्षिते मोहमृगेश्वरेण भयङ्करे दोषसमूहसत्रे । समत्वरूपज्वलनाचिषा ये दाहं ददुस्ते परिनिष्ठितार्थाः ॥ १९ ॥ They have burnt, with the high flame of calm equanimity, the terrible wild forest of passions, well preserved by the lion of delusion ( in their desired objects or renunciation, ) ( 19 ) પરમ કૃતાર્થ કેણ?— “મેહરૂપ સિંહથી સચવાઈ રહેલા એવા ભયંકર દોષસમૂહ૫ વનમાં જેઓએ સમતારૂપ અનિવડે દેહ દીધે છે, તેઓ પરમ કૃતાર્થ છે. ”—૧૯ 652
SR No.022208
Book TitleAdhyatma Tattvalok
Original Sutra AuthorN/A
AuthorMotichand Jhaverchand Mehta
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year1920
Total Pages992
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy