SearchBrowseAboutContactDonate
Page Preview
Page 803
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણું. ] SPIRITUAL LIGHT. સમતા । 'अथ मनः शुद्धये मार्ग परिदर्शयतिमनोविशुद्धये समताऽवलम्ब्या निमज्जतां साम्यसरोवरे यत् । रागादिकम्लानिपरिक्षयः स्याद् अमन्द आनन्द उपेयते च ॥ १३॥ + CITY T Tranquillity should be resorted to for the purification of the mind. Those who are plunged in the lake of peace secure complete removal (destruction) of the impurities of attachments and unbounded delight. ( 13 ) મન:શુદ્ધિનું સાધન << મનઃશુદ્ધિને માટે સમતાનું અવલંબન કરવુ ન્યાય્ય છે; કેમકે સમતાના સરેાવરમાં નિમગ્ન થયેલાઓના રાગાદિમળ ક્ષીણ થાય છે અને તેઓને મહાન આનન્દુ પ્રગટે છે. ”—૧૩ समतोत्थं सुखं वर्णयति - - आक्रुष्य चेतः समता क्षणं चेद् निषेव्यते तर्हि तदुद्भवं यत् । अन्तः सुखं संप्रसरीसरीति कः पारयेत् तद् वदितुं यथावत् ॥ १४ ॥ Who is able to describe fully the inner delight which pervades throughout when mind is drawn inwards and rendered quiet, ( 14 ) સમતાજન્ય સુખ “ ચિત્તને આત્મસ્વરૂપની તરફ ખેચીને ક્ષણવાર યદિ સમતાને અનુભવ લેવાય, તેા તેથી જે આન્તરિક આનન્દ ફેલાય છે, તેને યથા રીતે વર્ણવા કાણુ સમ છે ?, ”—૧૪ 649
SR No.022208
Book TitleAdhyatma Tattvalok
Original Sutra AuthorN/A
AuthorMotichand Jhaverchand Mehta
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year1920
Total Pages992
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy