SearchBrowseAboutContactDonate
Page Preview
Page 792
Loading...
Download File
Download File
Page Text
________________ . અધ્યાત્મતત્ત્વાલક. [ પાંચમુંજિતેન્દ્રિયજ શૂરવીર છે અતિભીષણ મૂચ્છ ફેલાવવાનું બળ ધરાવનારી એવી ઈન્દ્રિય ઉપર જેઓએ વિજય મેળવ્યો નથી, તેઓ યદિ પૃથ્વીમંડલને આંદોલિત કરવાનું સામર્થ્ય ધરાવતા હોય, તે પણ તે બલવાનેને હું નામદ વ્યાખ્યા. ઈન્દ્રિો ઉપર પૂર્ણ સત્તા મેળવવી, એ જેવી તેવી વાત નથી. છતાં અભ્યાસથી તે સિદ્ધ થઈ શકે છે. ઈન્દ્રિો ઉપર વિજય મેળવવાના ઉમેદવારે સંયોગો તરફ ખૂબ ધ્યાન આપવું જોઈએ છે. ખરાબ સંયોગોથી સારા માણસનું પણ ચિત્ત દ્રવીભૂત થઈ જાય છે. સારા સંગમાં રહી ચિત્તની વૃત્તિઓ પ્રશસ્ત રાખવી, એ જિતેન્દ્રિય થવાને પ્રથમ શિક્ષાપાઠ છે. આ પ્રથમ પાઠને સાધુઓએ પણ ચરિતાર્થ કરતા રહેવું જોઈએ છે. પરમાત્મા મહાવીરસ્વામીના પટ્ટધર ભગવાન શય્યભવસરિ દશવૈકાલિક સૂત્રમાં ફરમાવે છે કે – " चितभित्तिं न निझाए नारिं वा सुअलंकि। મકશ્વર શિવ યહૂળ ૪િ ર્વાદસમાહેર ” પછી ( આઠમું અધ્યયન, બીજો ઉદ્દેશ ) અર્થાત–સ્ત્રીનું ચિત્ર તથા સ્ત્રી નિરખવી નહિ. જેમ સૂર્યને જોતાં દષ્ટ પાછી ખેંચી લેવી પડે છે, તેમ સ્ત્રી દષ્ટિગોચર થતાં ત્યાંથી દૃષ્ટિ ખેંચી લેવી. આ ઉપરથી જોઈ શકાય છે કે સાધુઓને માટે પણ આવી સાવચેતી રાખવાનું જ્યારે જરૂરનું સમજવામાં આવ્યું, તે પછી ગૃહસ્થને પિતાના ગૃહસ્થજીવનના ધર્મને અકલંકિત રાખવા માટે કેવી સાવધાનતા રાખવી જોઈતી હશે ! ઈન્દ્રિયથી વિષયનું ગ્રહણ થતાં રાગ-દ્વેષ જે ઉત્પન્ન થાય છે, તે જે કે મનનું કર્મ છે, તે પણ ઈન્દ્રિયોને છૂટી મૂકવામાં મનને સ્વતંત્રતા વધુ મળતી હોવાથી મને રોધને માટે ઈન્દ્રિયેને નિયમબદ્ધ કરવાની અત્યા 688
SR No.022208
Book TitleAdhyatma Tattvalok
Original Sutra AuthorN/A
AuthorMotichand Jhaverchand Mehta
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year1920
Total Pages992
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy