SearchBrowseAboutContactDonate
Page Preview
Page 725
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ. ] SPIRITUAL LIGHT. किमर्थ कोपाचरणम् ?दूरीकृताः सम्पद उज्झिता स्त्री नीतः सनग्र स्वजनोऽप्युपेक्षाम् । अथ प्रकोपाचरणं किमर्थ तथाप्यसौ* चेद् हतभागतेयम् ॥ २१॥ When all-wealth, wife and the whole familyare abandoned, why should violent wrath be resorted to ? However if it still persists, it is a great misfortune. ( 21 ) કેપનું આચરણ શા માટે ?– ધન છેડ્યું, સ્ત્રી છોડી અને સમસ્ત કુટુંબને સંગ વર્યો, તે * હવે કેપ કરવાનું શા કારણે હોય ?; છતાં શ્રદ્ધસ્વભાવ ન મટે, તે એ હતભાગ્યતા છે ”—૨૧ પર જાણે ક્રોધ?— कोऽस्त्यस्मदीयो भुवनत्रयेऽपि कर्तुं क्रुधं यत्र किलाधिकारः ।। संसर्ग एषोऽस्ति च कर्मकल्प्योन्याय्यं प्रकोपाचरणं न तस्मात् ॥२२॥ Who is ours in this whole Universe ? Against whom can anger rightly be hurled ? As this worldly intercourse is regulated by Karmic forces, anger is out of place. ( 22 ) ક્રોધ કરવાનો અધિકાર છે – સમસ્ત વિશ્વમાં અમારે કહ્યું છે કે જેના ઉપર ક્રોધ કરવાને અમારે અધિકાર હોઈ શકે ? આ જે બધે સંસર્ગ માલૂમ પડે છે, તે કેવલ કમરચનાથી કલ્પવામાં આવ્યા છે, અતઃ ક્રોધાચરણ યુકત નથી”—૨૨ * કોપી
SR No.022208
Book TitleAdhyatma Tattvalok
Original Sutra AuthorN/A
AuthorMotichand Jhaverchand Mehta
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year1920
Total Pages992
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy