SearchBrowseAboutContactDonate
Page Preview
Page 715
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ SPIRITUAL LIGHT. (3) Pratyakhyāna State :-It lasts for 'four months. It gives human births. It prevents (Sarvavirti) observance of all vows prescribed for a monk. (4) Sanjvulana state :-Miļder state of Kashāyas. It would last for 15 days. It gives divine birth. It destroys ( Yathākhyāt Charitra ) purity of conduct. So there are sixteen Kashāyas and nine Karma Prakritis having the resemblance of Kashāyas. They are joke, like, dislike, grief, fear, disgust, three sex passions ( peculiar to male, female and neuter); all these interfere with the course of right action. So there are twenty-five Kasbāyas in all. These energies can be successfully overcome by the obseryance of moral and mental discipline prescribed for them in the scriptural texts. . ક્રોધનું ચિત્ર “ ધ એક પ્રકારને હેત નથી. કેઈ કે મૃદુ, કઈ મધ્યમ અને કોઈ તીવ્ર હોય છે. આવા અનેક ભેદે ધના પડે છે. આ વાત સર્વને અનુભવસિદ્ધ છે. જેવા પ્રકારનો કેધ ઉદયપ્રાપ્ત થાય છે, કર્મ પણ તેવા રસવાળું બંધાય છે. ”—ટ વ્યાખ્યા. જૈનશાસ્ત્રની દષ્ટિએ કેધ, માન, માયા અને લેભ એ ચારે કષાના ચાર ચાર ભેદ પડે છે. જેમકે-અનન્તાનુબન્ધી કૅધ, અપ્રત્યાખ્યાનાવરણ કેધ, પ્રત્યાખ્યાનાવરણ ક્રોધ અને સંજવલન ક્રોધ. આ ચાર ભેદ ક્રોધના થયા. એવી રીતે માન-માયા-લોભના પણ તેજ નામના ચાર ચાર ભેદ સમજવા. અતિતીવ્ર ક્રોધ અનંતાનુબન્ધી, તીવ્ર ક્રોધ અપ્રત્યાખ્યાનાવરણ, મધ્યમ કોધ પ્રત્યાખ્યાનાવરણ અને મૃદુ ક્રોધ સંજવલન છે. 561
SR No.022208
Book TitleAdhyatma Tattvalok
Original Sutra AuthorN/A
AuthorMotichand Jhaverchand Mehta
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year1920
Total Pages992
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy