SearchBrowseAboutContactDonate
Page Preview
Page 708
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મતત્ત્વાલક. [ચાંદુંIt is a well-known fact that soul is always subjected to various kinds of misery through union with matter. When the discriminating knowledge that the soul and the body are separate arises, how can soul be subject to pain ? ( 4 ) The wise say that ignorance of Self is the only source of these miseries. The pain arising from ignorance is destroyed by spiritual knowledge (Atmajnana), otherwise it is not destroyed even by austerity. ( 5 ) પ્રસ્તુતની પુષ્ટિ– આ સમગ્ર વિશ્વને બે પદાર્થોમાંજ સમાવેશ થાય છે. કઈ પણ વસ્તુ બે પદાર્થોથી જુદી પડતી નથી. તે બે પદાર્થો જડ અને ચેતન છે; અને આપણુ ( સ સારી જીવોનું ) ચૈતન્ય જડ આવરણેથી. દબાયેલું છે ”-૩ દરેકના સમજવામાં છે કે જડના સંગથી આત્મા વિચિત્ર લેશેને અનુભવતા રહે છે. જો શરીર અને આત્માનું વિવેકજ્ઞાન (ભેદજ્ઞાન ) પ્રકટ થાય, તે આ આત્મા દુઃખને અતિથિ કેમ રહી, કલેશનું મૂળ એકજ છે, અને તે આત્મસ્વરૂપનું અજ્ઞાન છે, એમ મહાપુરૂષનું ફરમાન છે. આત્માના અજ્ઞાનથી થતાં દુઃખો આત્મજ્ઞાનથી જ નષ્ટ થઈ શકે છે. તે દુઃખોને નષ્ટ કરવા આત્મજ્ઞાન સિવાય તપ પણ અસમર્થ છે ”—૫ ભાવાર્થ, પ્રથમ પ્રકરણના ચાદમા લેકની વ્યાખ્યામાં જોઈ ગયા છીએ કે સંસારમાં જડ અને ચેતન એ બેજ માત્ર તો છે. જૈન પ્રવચન સ્થાનાંગસૂત્રમાં લખ્યું છે કે" जदयि णं लोगे तं सव्वं दुपओआरं । तं जहा-जीवच्चेव अजीवच्चवात्त ।" . ( બીજું સ્થાન ). 654
SR No.022208
Book TitleAdhyatma Tattvalok
Original Sutra AuthorN/A
AuthorMotichand Jhaverchand Mehta
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year1920
Total Pages992
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy