SearchBrowseAboutContactDonate
Page Preview
Page 676
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મતવાલાક. ' [ત્રીન દીપિકાના સરખા છે. આ તત્ત્વાલાક રહેતે આ દૃષ્ટિમાં અનુચિત પ્રવૃત્તિને ક્યાંથી સાઁભવ હાઇ શકે ?—૧૨૩ t ભાવા. આ દૃષ્ટિમાં ચિત્તની અસ્વસ્થ દશા ટળી જાય છે. અને એને લીધે સૂક્ષ્મબુદ્ધિદ્વારા તત્ત્વને બહુ ઉત્તમ પ્રકારે વિચારવાનું પ્રાપ્ત થાય છે. આવી સુંદર વિચારણાને મીમાંસા કહેવામાં આવે છે. આ ષ્ટિને એ ખાસ ગુણ છે. આ દૃષ્ટિમાં ‘ અન્યમુદ્ ' એટલે અન્યત્ર અપ્રસ્તુતમાં મનનું ચાલ્યું જવું એ દોષ ઠંડા પડી જાય છે, અને એથી પેાતાના દરેક ચારિત્ર આચારમાં મનનું સમાધાન બહુજ સારી રીતે વહ્યા કરે છે. પાંચમી દૃષ્ટિના વૈરાગ્ય અને સખાધ કરતાં આ દૃષ્ટિને વૈરાગ્ય અને સખાધ ઘણાજ ઉંચા હૈાય છે. આ દૃષ્ટિમાં પ્રાપ્ત થતા મેાધને તારાની ઉપમા આપવામાં આવી છે. તારાની ઉપમા આપવાના હેતુ એટલાજ છે કે જેમ તેને એક સરખા સ્થિર પ્રકાશ હાય છે, તેમ આ દૃષ્ટિમાં વનારને ખાધ પણ તેવા હાય છે. अथ सप्तमी प्रभादृष्टिः - दृष्टिः प्रभार्कद्युतितुल्यबोधा ध्यानैकसारा रहिता रुजा च । प्रवर्तते ध्यानसमुद्भवं शं शमप्रधानं स्ववरां गरिष्ठम् ॥ १२४ ॥ The seventh aspect is Prabha. Perception therein resembles the brilliance of the sun. Dhyāna (meditation) is its chief characteristic. It confers the highest bliss which originates in Dhyana and which consists of self-restraint. ( 124 ) Dhyāna means concentration, ie., entire application of the mind on some object. Thought of Such object, external or internal, must relate to purity. The mind must be abstracted from all worldly attachments and sensual objects. This practice is highly beneficial to the adept on the path of Yoga. According to Jain Philosophy Dhyana is classed under 522
SR No.022208
Book TitleAdhyatma Tattvalok
Original Sutra AuthorN/A
AuthorMotichand Jhaverchand Mehta
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year1920
Total Pages992
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy