SearchBrowseAboutContactDonate
Page Preview
Page 669
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ, 1 SPIRITUAL LIGHT. 2 સાંભળ્યું હાય, તેને ઊહાપેાહ કરે. વિચાર . નહિં કરવાથી શ્રવણ કરેલાં તત્ત્વા હૃદયમાં સુપ્રતિષ્ઠિત થઇ શકતાં નથી. દેવદન ત્રિકાળ કરવાનું કહ્યું છે. પ્રાતઃકાળે, મધ્યાન્હકાળે અને સાયંકાળે મધ્યાન્તકાળની પૂજા મધ્યાન્હકાળ પહેલાં ૯-૧૦ વાગે પણ કરી શકાય છે. સાયંકાળનું પ્રભુદન પ્રતિક્રમણ પહેલાં કરવાનુ કહ્યુ છે, છતાં તેના સયેાગ ન મળે તા પ્રતિક્રમણ પછી પણ કરી શકાય. રાત્રિએ સુતી વખતે દેવગુરૂનું સ્મરણ કરવું. પરમાત્માનું ધ્યાન કરીને સુવાથી કુસ્વપ્ન આદિ અમ ગળના પરિહાર થાય છે. નિદ્રા ઉડે ત્યારે સ્ત્રીના શરીરની દુર્ગુણુતા ચિંતવવી. સ્ત્રીને પણ ધર્મના સરખા હકક હાવાથી તેણીએ પણ પુરૂષના શરીરની મલિનતાનું ચિંતન કરવું. -સ્થૂળભદ્ર આદિ મહાત્માઓનાં ચરિત્રા પણ ચિતવવાં. કામવાસનાની દુષ્ટતા વિચારવી. વિષયવાસનાને એછી કરવા માટે આવી ભાવનાની ધણી જરૂર છે. વિચારશ્રેણીમાં આગળ વધતાં ત્યાં સુધી ભાવનામાં આરૂઢ થવાનું મહાત્માએ જણાવે છે કે— × त्यक्तसंगो जीर्णवासा मलक्लिन्नकलेवर: । c tr भजन् माधुकरीं वृत्तिं मुनिचर्या कदा श्रये ? ” ॥ त्यजन् दुःशीलसंसर्ग गुरुपादरजः स्पृशन् । कदाऽहं योगमभ्यस्यन् प्रभवेयं भवच्छिदे ? ,, महानिशायां प्रकृते कायोत्सर्गे पुराद् बहिः । स्तम्भवत् स्कन्धकषणं वृषाः कुर्युः कदा मयि ? " वने पद्मासनासीनं क्रोडस्थित मृगार्भकम् । कदाऽऽघ्राम्यन्ति वत्रे मां जरन्तो मृगयूथपाः 11 "2 " शत्रो मित्रे तृणे त्रैणे स्वर्णेऽश्मनि मणौ मृदि । मोक्षे भवे भविष्यामि निर्विशेषमतिः कदा ? "* ॥ *આ યાગિ—મહાત્મા કેાશા નામની વેશ્યાને ત્યાં ચતુર્થાંસ રહેવા છતાં બ્રહ્મચર્ય થી ડગ્યા ન્હાતા. પદ્મસભાજન, સુંદર ચિત્રશાળા અને વેશ્યાની ઉન્માદક હાવભાવચેષ્ટાએ, આટલું છતાં પણ તે મહર્ષિ પૂર્ણ સમાધિસ્થ રહ્યા હતા. × હેમચન્દ્રાચાર્ય, યોગશાસ્ત્ર, તૃતીયપ્રકાશ-૧૪૨-૧૪૩-૧૪૪-૧૪૫-૧૪૬. * આમાં પહેલા શ્લાકના અમુનિધને ગ્રહણુ કરવાના મનેરથ દર્શાવે છે, ખીજા શ્લાકના અથૅ મુનિચર્યાંની ઉચ્ચ કાટી મેળવવાને 515
SR No.022208
Book TitleAdhyatma Tattvalok
Original Sutra AuthorN/A
AuthorMotichand Jhaverchand Mehta
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year1920
Total Pages992
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy