SearchBrowseAboutContactDonate
Page Preview
Page 654
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મતવાલોક, [ ત્રીજું એક વાત આ પ્રસંગે જણાવી દેવી જોઈએ કે ગૃહસ્થાઓઉકાળેલું પાણી પીવાનું ન બની શકે તે-કપડાથી ગાળીને પાણી પીવાનું લક્ષ્યમાં રાખવું ઘટે છે. આ વિષયમાં સર્વ વિદ્વાનને એકજ મત છે. “ વપૂત કરું વિવેત્ ”-“વસ્ત્રથી ગળેલું શુદ્ધ જળ પીવું,”એ મનુનું વાકય પણ પ્રસિદ્ધ છે. ઉત્તરમીમાંસામાં પણ કહ્યું છે કે – " षट्त्रिंशदंगुलायामं विंशत्यंगुलविस्तृतम् । दृढं गलनकं कुर्याद् भूयो जीवान् विशोधयेत् " અર્થાત – છત્રીશ આંગળ લાંબું અને વિશ આંગળ વિસ્તારવાળું ગળણું (પાણી ગળવાનું કપડું) રાખવું અને એથી ગળેલું પાણી વાપરવું.' આ શ્લોકમાં-મૂય નીવાર્ વિરોધ ” એ વાક્ય તરફ ધ્યાન આપવાની અગત્ય છે. એ વાક્યને અર્થ એ છે કે-“પછી જેનું પરિશેપન કરવું” અર્થાત જે કપડાથી પાણી ગળ્યું, તે કપડામાં આવેલા સ્થને ધર્મ સાધુઓના ધર્મથી ઘણે ન્યારે અને બહુ મૂકે છે. ગૃહસ્થનું અહિંસાવ્રત સાધુઓની અહિંસાના સોળમા ભાગે બતાવવામાં આવ્યું છે, એ ઉપરના લેખથી જાણી આવ્યા છીએ. આ ઉપરથી ગૃહસ્થના ધાર્મિક નિયમોમાં કેટલી છૂટ રાખવામાં આવી હોવી જોઈએ, એ વાત સહજ સમજી શકાય છે. નિરપરાધીને દબાવવું, એ સંસારને કોઈ પણ સભ્ય કબૂલ કરશે નહિ, અને યોગ્યતા પ્રમાણે અપરાધીની સહામે થવું, એ ગૃહસ્થની લાઈનને દુનિયાનું કઈ ધર્મશાસ્ત્ર અટકાવશે નહિ. માનસશાસ્ત્રનાં તો નહિ સમજનાર ધર્મનાં તો સમજી શકતા નથી. અને એથી એનું જીવન બહુ છિન્નભિન્ન દશામાં મૂકાય છે. લાગણીના કઠામાં દયા ભાવ ભરેલે રહેવામાંજ મનુષ્યનું મનુષ્યત્વ સમા છે. જગતનું કલ્યાણ ઉદાર હૃદયના મહાપુરૂષોથી જ થઈ શકે છે. દયાથી વેગળા રહેલા ટૂંકી દૃષ્ટિના સ્વાર્થ પ્રિય લેકેનો પગ જે જમાનામાં મજબૂત હોય છે, તે જમાનામાં પ્રજાને જે ત્રાસ ભોગવવો પડે છે, તે હિન્દુસ્તાનના પ્રાચીન ઇતિહાસને જાણનારાઓથી ગુપ્ત નથી. 500
SR No.022208
Book TitleAdhyatma Tattvalok
Original Sutra AuthorN/A
AuthorMotichand Jhaverchand Mehta
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year1920
Total Pages992
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy