SearchBrowseAboutContactDonate
Page Preview
Page 625
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાણ. ] अबेद्य संवेद्य पदप्रकर्षपरिणाममाह अवेक्षमाणा अपि जन्म - मृत्यु - जराऽऽमयोपद्रवदुःखपूर्णम् । संसारमल्पेतर मोहदोषात् समुद्विजन्ते नहि देहभाजः ॥ १०७ ॥ SPIRITUAL LIGHT. Though men see that this world is full of miseries brought on by birth, death, old age, diseases and national calamities, they are not disgusted with ( disillusion ) because they are steeped in ignorance. ( 107 ) અવેધસ વેદ્યપદની ઉગ્રતાનું પરિણામ << સંસારને જન્મ, જરા, મૃત્યુ, રેગા અને ઉપદ્રવાનાં દુ:ખાથી અઢૂંઢ ભરેલા જોવા છતાં પણ પ્રાણિઓને મહામાહના કારણે તેના ઉપરથી ઉદ્વેગ આવી શકતા નથી. ”—૧૦૭ જણાવવું જરૂરનું છે કે આ શ્લોકમાં બતાવેલી ખાખત યાગદષ્ટિમાં નહિ પ્રાપ્ત થયેલાઓને માટે સમજવી. અવેદ્યસ ંવેદ્યપદનું પ્રાબલ્ય કેવું ભયંકર પરિણામ નિપાવનારૂં છે, એજ દર્શાવવા આ હકીકત ને અહીં ઉપનિબદ્ધ કરવામાં આવી છે. બાકી આવું ઉગ્ર અવેદ્યસ ંવેદ્યપદ યાગદૃષ્ટિમાં હતુંજ નથી. समुच्चयेन दृष्टिचतुष्टयस्य अवस्थां दर्शयति अवेद्यसंवेद्यपदं चतुष्के दृशामभूषामपि वर्त्तमानम् । सत्सङ्गतस्तस्य विनिर्जयेन स्वतोऽपयात्येव कुतर्क राहुः ॥ १०८॥ Avedyasam vedyapada persists in these four stages. It can be overcome by the help of the company of the good. Then Rahu in the form of doubts vanishes of his own accord. ( 108 ). 471
SR No.022208
Book TitleAdhyatma Tattvalok
Original Sutra AuthorN/A
AuthorMotichand Jhaverchand Mehta
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year1920
Total Pages992
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy