SearchBrowseAboutContactDonate
Page Preview
Page 622
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મતત્ત્વાલક, [ ત્રીજુંઅર્થાત–પૂર્વ શ્લેકમાં બતાવેલ પ્રાણાયામ દ્રવ્યપ્રાણાયામ કહેવાય છે. એના કરતાં આ ભાવપ્રાણાયામ બહુ જ અગત્યનું છે. પ્રત્યાહારને માટે પ્રાણાયામની જે અગત્ય માનવામાં આવી છે, તે આ ભાવપ્રાણાયામને આશ્રીને સમજવી. प्रस्तुतदृष्टौ हृदयवृत्तिमादर्शयतिस्त्रीतोऽपि मित्रादपि पुत्रतोऽपि धर्मः प्रियः स्यादिह * प्राणतोपि। धर्माय प्राणानपि विक्षिपेत प्राणान्तकष्टेऽपि न तु त्यजेत् तम्॥१०॥ When a man is under Bhāva Prānāyāma, religion is dearer to him even than wife, friend and son. He becomes ready to sacrifice his life for the sake of religion and does not abandon it even at the risk of life. (103 ) પ્રસ્તુત દૃષ્ટિમાં હૃદયને ભાવ “(ભાવપ્રાણાયામના શાંતિમય આરામમાં ત્યાં સુધી સાત્ત્વિક બળ જાગે છે કે, સ્ત્રી, મિત્ર અને પુત્રથી પણ, અરે ! પ્રાણથી પણ ધમી અધિક વલ્લભ થઈ પડે છે. ધર્મને માટે (આ દૃષ્ટિવાળો) પ્રાણ આપવા તૈયાર થાય, પરંતુ પ્રાણાન્તકષ્ટ પણ ધર્મને છોડે નહિ.”—૧૦૩ થીનગર– एवं भवक्षारपयोनिरासात् तत्त्वश्रुतिस्वादुजलेन पुण्यम् । बीजं प्ररोहप्रवणं करोति सम्यङ्मतिः सद्गुरुभूरिभक्तिः ॥ १०४ ॥ The wise one with due devotion to his preceptor throws the salt waters in the form of the worldly life and feeds the seed of Yoga with the sweet waters of true knowledge. ( 104 ) * छन्दोभङ्गो नात्र सम्भाव्यः । अन्यत्रापीदृक्षु स्थलेषु । 468
SR No.022208
Book TitleAdhyatma Tattvalok
Original Sutra AuthorN/A
AuthorMotichand Jhaverchand Mehta
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year1920
Total Pages992
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy