SearchBrowseAboutContactDonate
Page Preview
Page 603
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ! SPIRITUAL LIGHT. annihilate the miseries of this world, his inquisitiveness is aroused-“ The why and the how ” of such matters arises in his mind. :: A man in this stage entertains the belief that he is devoid of high intellectual light and that the religious works are many and" elaborate and that therefore the men of wisdom are his authority ( in matters of doubt ). ( 92-93 ) - “આ દૃષ્ટિમાં વર્તનારને પોતાની અવિધિવાળી ક્રિયા તરફ ત્રાસ ઉપજે છે અને અન્ય સુજ્ઞોની શુદ્ધ ક્રિયાપ્રવૃત્તિ થતી જોઈ તે જાણવાનીઆદરવાની ઈચ્છા ઉભવે છે. વળી સંસારનાં દુઃખ હણવા માટે સત્પરૂ ના થતા નાનાવિધ પ્રયત્નને જોઈ આ દૃષ્ટિવાળાને એવી જ્ઞાનાતુરતા ઉત્પન્ન થાય છે કે- આ કમ ૨, આખું શું કારણ?, આ ભિન્નતા સારી પેઠે શી રીતે સમજી શકાય ?' આથી કરી એના મનમાં એમ થાય છે કે-“તેવા પ્રકારની બુદ્ધિ-શક્તિ આપણુમાં નથી અને ગ્રન્થને સમૂહ તે મોટા વિસ્તારમાં છે, એ માટે શિષ્ટ પુરૂષ કહે તે પ્રમાણ છે.”૯૨, ૯૩ - રાઠા – यत्राऽऽसनं नाम सुख-स्थिरं स्याद् दृष्टिबला सा विदिता तृतीया। दृढं च काष्ठाग्निकणप्रकाशसमं भवेद् दर्शनमत्र दृष्टौ ॥ ९४ ॥ The third standpoint is called Balā in which the seat or posture is comfortably fixed. Here the perception is as steady as the light of a spark of wooden fire. ( 94 ) બલાદષ્ટિ. જેમાં યોગનું ત્રીજું અંગ આસન પ્રાપ્ત થાય છે, તે ત્રીજી બેલા * શુદ્ધ વિચારેને અનુસરી પ્રવૃત્તિ કરનાર... . 49.
SR No.022208
Book TitleAdhyatma Tattvalok
Original Sutra AuthorN/A
AuthorMotichand Jhaverchand Mehta
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year1920
Total Pages992
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy