SearchBrowseAboutContactDonate
Page Preview
Page 549
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ. ] SPIRITUAL LIGHT. If a man who runs mad with the handsome form, ponders philosophically over what its inward nature is his mind would not be tossed to and fro by passions. (55) રૂપ ઉપર માહુ શા ?— << આભ્યન્તર જે રૂપ જોઇને મનુષ્ય ઉન્મત્ત થાય છે, તેજ રૂપનું ( અંદરનું ) સ્વરૂપ યદિ તત્ત્વદૃષ્ટિએ વિચારવામાં આવે, તે મનુષ્યની મનેાવૃત્તિમાં કામવાસનાથી થતું આન્દોલન જરૂરી ઠંડુ પડી જાય -૫૫ ܕܕ प्रस्तुतेऽन्तिमसारं कथयति - पराङ्गनासङ्गमपातका सर्वे गुणा आहुतिमाप्नुवन्ति । अतः परं किश्चन नास्ति मौर्यमतः परं नाप्यधमं चरित्रम् ॥ ५६ ॥ All virtues are sacrificed in the fire of sin resulting from seeking the company of other's wife. This is the climax of folly. This is the meanest type of human character. (56) છેવટ— 66 *પરસ્ત્રીસ’ગજનિતપાપરૂપ અગ્નિમાં સર્વ ગુણા હામાઇ જાય છે; આથી વધીને ખીજી કેાઇ અજ્ઞાનતા નથી, આથી વધીને બીજું કંઇ અધમ ચરિત્ર નથી ’ ૫૬ इमं ब्रह्मचर्यविषयकं सर्वमुपदेशं स्त्रियः प्रत्यवतारयति - पुंसः प्रतीदं प्रतिपाद्यते स्म यद् ब्रह्मचर्य वनिताजनोऽपि । तात्पर्यतस्तत् क्षमते ग्रहीतुं निजस्थिति चेतसि लक्षयित्वा ॥५७॥ * પરા શ્વાસો સ્રો ચ વરસ્રો । અર્થાત્—પેાતાની સ્ત્રી તરીકેના સબંધ વગરની. પરસ્થ છો પછી । અર્થાત્ ખીજાની સ્ત્રી. આ પ્રમાણે અને રીતિએ ‘ પરસ્ત્રી ’ શબ્દના અર્થોં થતા હાવાથી ‘ પરસ્ત્રી ’ શબ્દથી—કુમારિકા, ખીજાતી સ્ત્રી અને વેશ્યા એ સર્વ ગ્રહણ કરી શકાય છે. ' 395
SR No.022208
Book TitleAdhyatma Tattvalok
Original Sutra AuthorN/A
AuthorMotichand Jhaverchand Mehta
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year1920
Total Pages992
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy