SearchBrowseAboutContactDonate
Page Preview
Page 543
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ. ] SPIRITUAL LIGHT. એટલી બધી ઉચ્છ્વ ખલતા થતી જોવાય છે કે, ખીજાનું ભલે ખૂન કપાઈ જાય, પણ તૃષ્ણા પૂરણ થવી જોઇએ. આવા ધનપતિએ સમાજમાં ધાર કટક છે. પોતાની જાતિના સાધારણસ્થિતિવાળા અવિવાહિત યુવકાની દુઃસ્થિત જિન્દગી તરફ્ દૃષ્ટિ પણ નહિ કરતાં પોતાના વૃદ્ધે શરીરને લીલાલગ્ન અનાવવાતે ચાહતા ધનપતિએ ખરેખર સમાજના વૈરી છે. વૃદ્ધ થયા પછી પણ ભાગવિલાસની તૃષ્ણાના પ્રવાહ ન અટકે, તે તેના મરણ પાછળ વિધવા થનારી તેની બાળા–યુવતિને તૃષ્ણાપ્રવાહ શી રીતે અટકશે ?, એને વિચાર પુનર્વવાહિત થવા ઇચ્છનાર વૃદ્ધે કર્યાં છે ખરા ?. વસ્તુતઃ માનવપ્રકૃતિની માન્યતાજ કાઇ વિલક્ષણુસ્વભાવવાળી છે. એમ ન હોત તા કાઈ પણ માણસ વી ક્ષરણમાં આનન્દ માટે ખરા ?; પરંતુ આ નિતાન્ત મૂઢતા છે. વિષયજન્ય સુખ કાઈ પણ રીતે સુખની કાટીમાં મૂકી શકાય તેમ નથી. જેમ કૂતરો હાડકાને તાડતાં તેના દાંતમાંથી નિકળતા લેાહીને આસ્વાદ લે છે અને તેમાં માહ માને છે, તેવી સ્થિતિ વિષયજન્ય સુખની સમજવાની છે. કામ–ભાગજનિત સુખમાં શું સુખત્વ છે ? શું કંઇ નવા રસાસ્વાદ પ્રાપ્ત થાય છે ? શું કંઇ શરીરમાં પુષ્ટતાને અનુભવ થાય છે ? શું કઇં શીતળ પવનની લહેર અનુભવાય છે? શું કંઇ સુગન્ધી ફૂલના જેવી સુગધ લેવાય છે ? કશું નહિ, આમાંનું કશું અનુભવાતું નથી; ઉલટુ અમૂલ્ય વીના સ્રાવનું નુકસાનજ ખમવુ પડે છે. બ્રહ્મચર્ય વ્રતને દેશતઃ યા સ`થા પાળવા માટે આવા તત્ત્વમેધની બહુજ જરૂર છે. વસ્તુસ્થિતિનું યથા અને સચોટ પ્રતિભાન થવું જોઇએ, ત્યારેજ મનુષ્ય ઉન્માથી હઠીને વિવેકના પથ ઉપર પદાપણ કરી શકે છે. वीर्यस्य महत्त्वमाह - शुक्रं शरीरस्य समस्ति राजा हते पुना राज्ञि पुरस्य हानिः । रक्षेत् ततः कामशरेभ्य एनं ब्रह्मोच्च सन्नाहधरं विधाय ॥ ४७ ॥ Semen is the king of one's body. When the king is killed, his city becomes a mass of ruin, ૫૦ 389
SR No.022208
Book TitleAdhyatma Tattvalok
Original Sutra AuthorN/A
AuthorMotichand Jhaverchand Mehta
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year1920
Total Pages992
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy