SearchBrowseAboutContactDonate
Page Preview
Page 535
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ: ] SPIRITUAL LIGHT. which is the source of intellectual lustre just as a mountain is that of a river ? ( 41 ) બ્રહ્મચર્યના મહાય— re જે, ચારિત્રધરૂપ લક્ષ્મીના પ્રાણરૂપ છે, જે પરબ્રહ્મનુ ( મેાક્ષનું) સાધન છે અને જેમાંથી સસવિવેકશાલિની પ્રજ્ઞા, પર્વતમાંથી નદીની જેમ નિકળે છે, તે બ્રહ્મચર્યને પાલન કરતા મનુષ્ય કાનાથી ન પૂજાય ? '—૪૧ .. अब्रह्मणि न प्रवर्त्तत - इह प्रतिष्ठा च परत्र च स्वर्यस्माददो ब्रह्म विहाय मार्गम् । आपातमात्रे रमणीयमन्ते किम्पाकवद् दारुणमाश्रयेन्न ॥ ४२ ॥ A man should not give up the path of celibacy which secures fame in this world and heaven in the next, and resort to such a wicked path which is fascinating in the beginning but bitter in the end like the fruits of Kimpāk. ( 49 ) બ્રહ્મચર્યવિરૂદ્ધ ન વર્તવું— આ લેાકમાં પ્રતિષ્ઠા અને પરલેાકમાં સ્વર્ગ જેનાથી મળે છે, તે બ્રહ્મચર્યના ત્યાગ કરી તેવી પ્રવૃત્તિ ન રાખવી જોઇએ, કે જે પ્રવૃત્તિ કિ પાકળની જેમ શરૂઆતમાં મીઠી-સુન્દર લાગવા છતાં અન્તમાં ભારે અનર્થ ઉપજાવનારી થાય છે.”—૪૨ r अकष्टसाध्यं ब्रह्मचर्यम् देहे तपस्येव न तापहेतुर्हेतुर्न वा भक्तिरिव श्रमस्य । स्वभावसिद्धो मनसः पवित्रीभावे स्थितो ब्रह्मयमश्चकास्ति ॥४३॥ Celibacy does not emaciate the body like religious austerities nor does it subject it to exertion as 381 ૪૯
SR No.022208
Book TitleAdhyatma Tattvalok
Original Sutra AuthorN/A
AuthorMotichand Jhaverchand Mehta
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year1920
Total Pages992
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy