SearchBrowseAboutContactDonate
Page Preview
Page 519
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ.] SPIRITUAL LIGHT. Never use a word that may offend a chaste ear. Moral Maxim. Speak but little, and let that little be the truth. Shakespeare. દુષ્ટાદુછવચનેનું પરિણામ ' “ જ્વલંત અગ્નિવડે બળેલો વૃક્ષ પાછો પુષ્પ-ફલાદિથી સઘન બની જાય છે, પરંતુ દુષ્ટ વચને વડે માણસના હૃદયમાં પડેલે ઘા રૂઝાતો નથી. સત્ય વાણી જે આનન્દ ઉપજાવે છે, તે આનન્દ ચન્દન કે રત્નોની માળા ઉપજાવતી નથી. ”—૨૫ मृषावादः कथं सेवितव्यः ?विनश्वरी श्रीश्चपलाश्च भोगाः स्वार्थैकबद्धाः स्वजनाः समग्राः। अतो मृषावाद उपासनीयः किमर्थमेषा सुधियां मनीषा ॥२६॥ : For what earthly purpose, should a man resort to falsehood, when the wealth is transitory, the objects of pleasure are evanescent and all the relatives are engrossed in seeking self-interest ? This is the way the wise think. ( 26 ) મૃષાવાદ શા માટે સેવા?— “લક્ષ્મી વિનશ્વર છે, ભેગે ચપલ છે અને બધે સ્વજનવર્ગ મતલબી છે, તો પછી શા માટે કેને માટે મૃષાવાદ સેવવો જોઈએ ? આમ સજજનોની માન્યતા હોય છે.”—૨૬ असत्यदोषानाहअप्रत्ययं यद् वितनोति लोके दुर्वासनानां ददते निवासम् । दोषान् प्रसूते प्रबलान् क्रमेण तद् धर्मशीलो न वदत्यसत्यम् ॥२७॥ A religious minded person does not speak false 369 ૪૭.
SR No.022208
Book TitleAdhyatma Tattvalok
Original Sutra AuthorN/A
AuthorMotichand Jhaverchand Mehta
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year1920
Total Pages992
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy