SearchBrowseAboutContactDonate
Page Preview
Page 517
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ] SPIRITUAL LIGHT. અર્થાત–સત્ય બેલવું, પ્રિય બેલવું, પરંતુ સત્ય હેઈ કરીને પણ અપ્રિય ન બોલવું, તેમજ પ્રિય છે અને અસત્ય ન બેસવું. મહાભારતમાં ત્યાં સુધી કહ્યું છે કે જે અયથાર્થ બેલવાથી બીજાનું ભલું થતું હોય, પ્રાણિઓ મરતાં બચતાં હોય, તે તે અસભૂત વચન પણ સત્ય છે; અને જે યથાર્થ વચનથી પ્રાણીની હિંસા થતી હોય, તે તે સત્યવચન પણ અસત્ય છે. જુઓ તે લેફ * ફૉડા મ ચત્ર ત્રાળનાં બાળરક્ષT. अनृतं तत्र सत्यं स्यात् सत्यमप्यनृतं भवेत् " ॥ ... ( બહુપાખ્યાન છે. - દશક્રલિક સૂત્રમાં એમ પણ કહ્યું છે કે-કાણને કારણે, આંધબાને આંધળે કહેવાથી તેને દુઃખ ઉત્પન્ન થતું હોવાને લીધે તેવું વચન બેલવું નહિ. આચારાંગ સૂત્રમાં એવી મતલબવાળું કથન છે કે કઈ સાધુને પૂછે કે- પશુઓ કઈ તરફ ગયા ?’ તે તે વખતે સાધુ તે બાબતને જાણતા હેઈ કરીને પણ મૌનજ ધારણ કરે. કદાચ મન ધારણ કરવાથી કઈ રીતે છૂટકારે ન થતો હોય અને જવાબ આપવાનું જરૂરનું જણાતું હોય, તે તે સમયે સાધુ જાણુત છતે પણ “ હું નથી જાણતે” એમ કહે. જુઓ ! તે પાઠ“તુલિસ કહેઝ ઘા નો જ્ઞાતિ પST”. (બીજે શ્રુતસ્ક, ત્રીજું અધ્યયન, ત્રીજો ઉદ્દેશ.) જેન સૂત્રકૃતાંગ સૂત્રમાં ( પ્રથમ શ્રુતસ્કન્ધના ૮ મા અધ્યયનની ૧૯ મી ગાથાની વૃત્તિમાં ) પણ કહ્યું છે કે “ અહિંસાને માટે મેં મૃગે જોયા નથી ” એમ જે અસદ્ભૂત કહેવું તે દોષને માટે નથી .... " આ બધા ઉપરથી એ રહસ્ય નિકળે છે કે “સદ્ધ હિતં સત્ય –અર્થાત તેજ વચન સત્ય છે કે જે પ્રાણુને અહિતકારી નથી. * “ તહેવ વા વાળા પંf imત્તિ વા. वाहि वावि रोगित्ति तेणं चोरत्ति नो वए " ॥ . | (સાતમું અધ્યયન. ) 363
SR No.022208
Book TitleAdhyatma Tattvalok
Original Sutra AuthorN/A
AuthorMotichand Jhaverchand Mehta
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year1920
Total Pages992
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy