SearchBrowseAboutContactDonate
Page Preview
Page 508
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મતત્ત્વાલક, ત્રીજુંदष्टवन्तोऽपि सर्पादयो न हननीया:भयङ्करैर्वृश्चिक-दन्दशूकादिभिः परिक्लेशमधिश्रितोऽपि । न मारयेनापि च ताडयेत् तान् नात्र कश्चित् फलसिद्धिलेशः ॥१५॥ A man, though he may suffer great pain from bites of dreadful scorpions and serpants, &c., should neither beat them, nor kill them, because by doing so he does not in the least accomplish his desired object ( diminution in their cruel nature ). ( 15 ) સર્ષ, વિંછી વગેરેને ન મારવા “ભયંકર વિંછી, સર્પ વગેરેથી દુઃખ ઉઠાવવાનો સમય આવે, તે પણ તે પ્રાણિઓને મારવા યા તાડવા જોઈએ નાહ, કારણ કે એમ કરવામાં કઈ જાતની ફલસિદ્ધિ થતી નથી. ”—૧૫ ભાવાર્થ માની કે સર્ષ યા અન્ય કેઈ ઝેરીલે પ્રાણ આપણુને ડા, હવે એ પ્રાણીને મારવામાં કશો ફાયદો છે ખરે, એ વિચારવું જોઈએ. એને તાડન કરવાથી જે એને શિક્ષા થતી હોય અથવા એને મારી નાંખવાથી બીજા ઝેરીલા પ્રાણુઓ સમજી જઈને પિતાની ડેસવાની આદત છેડી દેતા હોય, તે તેમ કરવું વ્યાજબી લેખાય. પરન્તુ એમ બનતું નથી, તે પછી તેની વ્યર્થ હિંસા શા માટે કરવી જોઈએ ? એ પ્રાણી યદિ બુદ્ધિપૂર્વક-સમજીને આપણને કરડ્યો હોય, તે આપણે એની સાથેનું પૂર્વજન્મનું વૈર સમજીને શાંતિ પકડવી જોઈએ છે. અગર અજ્ઞાનતાથી અથવા તથાવિધસ્વભાવવશાત કરડ્યો હોય, તો તેને લિષ્ટકમધીન અને દયાપાત્ર સમજી તેના ઉપર કરૂણાબુદ્ધિ ઉત્પન્ન કરવી જોઈએ છે. મતલબ કે એક રીતે તે અજ્ઞાની પ્રાણીઓ મારવાને લાયક નથી. हिंसा न सुकृतादिहेतुःन पापहेतुः सुकृताय पापोच्छेदाय वा प्राणिवधः कदापि । किं जायते जीवितनाशहेतुर्हालाहलं जीवितसम्पदायै ? ॥ १६ ॥ 854
SR No.022208
Book TitleAdhyatma Tattvalok
Original Sutra AuthorN/A
AuthorMotichand Jhaverchand Mehta
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year1920
Total Pages992
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy