SearchBrowseAboutContactDonate
Page Preview
Page 503
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણુ. ] SPIRITUAL LIGHT.! of happiness and avoidance of pain, so if any Prāna is injured and put to trouble and pain, wantonly by any one, he is said to commit Himsa. When all the Prānas are impaired and destroyed, undoubtedly, the act of killing or destroying, stands worthy of being condemned and censured. It is somewhere remarked" Remember that when we destroy life of any kind, we destroy something we did not give, cannot restore, do not understand-which has many principles and elements exactly like our own-which demands of us, when we take it without provocation or need of self-preservation, that we should not cast aside our common human feelings." પ્રકૃતનું' પાષણ— ખીજાના ચિત્તરૂપ કમલને ખેદરૂપ ( સન્તાપરૂપ ) હિમ વડે ગ્લાનિ પહેાંચાડવામાં પણ શાસ્ત્રકારો જ્યારે હિંસા હાવાનું બતાવે છે, તેા પછી પ્રાણીને નામાવશેષ કરી દેવામાં ( મારી નાખવામાં ) શું કહેવુ ? ”—૧૨ .. વ્યાખ્યા. ઃઃ વસ્તુસ્થિતિએ વિચારતાં જીવહિંસા અને માંસભક્ષણ એ માનુષિક પ્રકૃતિના ધર્મ નથી, એમ સ્પષ્ટ જોઇ શકાય છે. મનુષ્ય જો માંસ ખાવાને અધિકારી હાત, તા તેના શરીરની રચના સિંહ, વાધ, વરૂ, છ વગેરે માંસાહારી જાનવરેાના શરીરને મળતી હેત; પરંતુ તેમ જોવાતું નથી. માંસાહારી સિંહ વગેરે જાનવરે કરતાં વનસ્પત્યાહારી ગાય, ભેંસ, ધેાડા, હાથી વગેરે પ્રાણિઓ સાથે માણસનું વધારે મળતાંપણુ જોવાય છે. અવ્વલ તા હિંસક ચાંદની જેમ મનુષ્યની એવી જડરાગ્નિ નથી કે તે માંસને પચાવી શકે. એ સિવાય માંસાહારી પ્રાણિએ જેમ જીભથી પાણી પીએ છે, તેમ મનુષ્યા પીતા નથી. મનુષ્યોને સ્વભાવ ટકે પાણી પીવાના છે. માંસાહારી પ્રાણિઓના દાંત જેમ કુદરતી રીતેજ વાંકા હાય છે, તેમ મનુષ્યાના દાંત કુદરતી ૪૫ 349
SR No.022208
Book TitleAdhyatma Tattvalok
Original Sutra AuthorN/A
AuthorMotichand Jhaverchand Mehta
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year1920
Total Pages992
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy