SearchBrowseAboutContactDonate
Page Preview
Page 501
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ, ] SPIRITUAL LIGHT. કાઇ મુસલ્માનભાઇ અલ્લાને પોતાના પુત્ર ચઢાવે છે ખરા ? કદાચ એમ કહેવામાં આવે કે–અલાને છેકરા હમણાં ચઢાવીએ જો પહેલાંની જેમ તે પાછો સજીવન થતા હાય, તે ભલા ! ઘેટા, બકરા જે અન્નાને ચઢાવાય છે, તે શું પહેલાંની જેમ ફરી સજીવન થાય છે ખરા ? અગર તેમ બનતું નથી, તો પછી ફેગટ ખીજાના પ્રાણાને હરણ કરવા, એ શું ડહાપણ કહેવાય ખરૂ ?. હઝરતઅલી સાહેબ તથા સમ્રાટ્ટ અકબરની શિક્ષાએ વાંચનારાઓને ખબર હશે કે તેઓ માંસ ખાનારાઓને એમજ કહેતા હતા કે“તમે તમારા પેટને ખીજા જીવાનુ કબરસ્તાન બનાવવાનુ દુષ્ટ કૃત્ય કરેા છે.” આ ઉપરથી મુસક્ષ્માન ભાઈઓએ સજ્જડ વિશ્વાસ રાખવા જોઇએ છે કે–તેઓના ધર્મ ગ્રન્થકારા અહિંસાનેજ માન આપે છે, અને તે વાતને ખરાબર ખ્યાલમાં રાખીને તેઓએ પશુ-પક્ષિની હત્યાથી વેગળા રહી રહીમ બનવું જોઇએ. ફ્રાઈસ્ટની પણ આજ પ્રમાણે શિક્ષા છે. ઇસામસીહના છઠ્ઠા ક્રૂરમાન તરફ દૃષ્ટિ કરીએ છીએ, ત્યારે એજ મુદ્રાલેખનું દર્શીન થાય છે કે- કાઇ પણ જીવની હિંસા કરો નહિ. આ મહાન સૂત્ર શું એક અહિંસાની ઉદ્ઘોષણા નથી ?. શું ક્રાઇસ્ટની એ આજ્ઞા નથી કે— જગના સર્વ પદાર્થોનું જ્ઞાન હેાવા છતાં પણ મારામાં જો યા ન હોય, તા પ્રભુસમક્ષ તે જ્ઞાન મારા શા ઉપયોગમાં આવવાનું ?* બાઇબલમાં લખ્યું છે કે— “ And God said, Behold, I have given you every herb bearing seed which is upon the face of all the earth, and every tree, in the which there is the fruit of a tree, yielding seed; to you it shall be for meat." ( Genesis ). માજીએ- ફ્રાઇસ્ટનું અનુકરણ ' નામક પુસ્તકનાં ૧૯, ૨૫, ૩૨ માં પૃષ્ઠો, 347
SR No.022208
Book TitleAdhyatma Tattvalok
Original Sutra AuthorN/A
AuthorMotichand Jhaverchand Mehta
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year1920
Total Pages992
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy