SearchBrowseAboutContactDonate
Page Preview
Page 448
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મતવાલાક. [ ખીજાં અદિતીય આનન્દ માને છે, એએજ મેાક્ષને ધિક્કારે છે; અને એવા માણસા મેાક્ષને ધિક્કારે, એમાં તત્ત્વજ્ઞાને કંઇ આશ્ચર્ય કરવા જેવું હતુ નથી. ”. -૩૯ कुबुद्धीनां कुबुद्धिमादर्शयति सुस्वादुक्तिर्मधुरं च पानं मनोज्ञवस्त्राभरणादिधानम् । इतस्ततः पर्यटनं यथेष्टं वयस्यगोष्ठी सुमुखीमुखं च ॥ ४० ॥ इत्यादिकं शर्म बहुप्रकारकं संसारवासे प्रकटप्रतीतिकम् । मुक्तौ क्व नामेति विषस्य मोदकान् प्रसारयन्त्यज्ञगणे कुबुद्धयः॥ ४१ ॥ શુભમ્ । Delicious food, sweet drinks, charming dress and ornaments, freedom of movements, parties of friends and company of beautiful women, such and other kinds of happiness are experienced in this world; but they are absent in the absolution. Wicked persons spread such poisonous but palatable notions about happiness among the ignorants. ( 40–41 ) બુદ્ધિવાળાઓની કુબુદ્ધિ— સ્વાદિષ્ટ ભોજન, મધુરપાન, મનહર વસ્ત્ર-અલ કારા વગેરે ધારણુ કરવાં, જ્યાં ત્યાં બાગ-બગીચામાં યશ્રેષ્ટ વિહરણ કરવું, મિત્રગેાછી અને સુન્દરીને સમાગમ ઇત્યાદિ અનેક પ્રકારનાં સ`સારવાસમાં સ્પષ્ટ અનુભવાતાં સુખા શું મુક્તિમાં છે ? આવાં સુખા જ્યારે મુક્તિમાં નથી, તે તેવી મુક્તિ કેવી રીતે ઇચ્છવાજોગ હાઇ શકે ? ' "" આવી રીતે ઝેરના લાડવા દુઃખુદ્ધિ લેાકા ભાળા જનસમાજમાં ફેલાવે છે. ”—૪૦, ૪૧ सांसारिक सुखस्य दुःखत्वं प्रसाधयति संसारभोगेषु सुखं यदेव प्रतीतिमारोहति दुःखमेतत् । कर्मोद्भवात् क्षणभङ्गुरत्वाद् दुःखान्वितत्वादमहत्वतश्च ॥ ४२ ॥ 294
SR No.022208
Book TitleAdhyatma Tattvalok
Original Sutra AuthorN/A
AuthorMotichand Jhaverchand Mehta
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year1920
Total Pages992
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy