SearchBrowseAboutContactDonate
Page Preview
Page 423
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકષ્ણુ. ] SPIRITUAL LIGHT. દેવની મૂર્ત્તિને લાગુ પડી શકતા નથી, કારણ કે રાગ-દ્વેષરહિત એવા પરમાત્માને માથે કાઇ શત્રુજ નથી, તે। પછી તેને શસ્ત્ર રાખવાનું હાય જ શાનું ? અને અતએવ તેની મૂર્તિમાં પણ શસ્ત્રને સમ્બન્ધ હાઇ શકે ક્યાંથી ? વળી પરમસિહા કૃતકૃત્ય ) ભગવાનને માળા હાથમાં રાખવાનું સંભવેજ નહિ, એ ઉધાડી વાત છે. જે સકલ કૉંથી વિમુક્ત છે, તે પરમાત્મા પ્રભુને કાને જાપ કરવાતા હોય કે જેને લીધે તેને માળાની જરૂર પડે ? જ્યારે - આમ . હકીકત છે, તે પછી પ્રભુની પ્રતિમામાં માળાના સમ્બન્ધ હોઇ શકે ખરા ? આ ઉપરથી કાઇ પણ વિચારકથી નિઃસંદેહ સમજી શકાય છે કે પરમાત્માની મૂત્તિ સાવિકારરહિત, પૂર્ણ શાંતિમય અને ધ્યાનસ્થ હાવી જોઈએ. ત્યારેજ તેનું અવલંબન આત્માન્નતિસાધક થઇ શકે છે, રૂપ tr न पक्षिपशुसिंहादिवाहनासीनविग्रहः । - न नेत्रवक्त्रगात्रादिविकारविकृताकृतिः .. N न शूलचापचक्रादिशस्त्रांककर पल्लवः । नाङ्गनाकमनीयाङ्गपरिष्वङ्ङ्गपरायणः * न गर्हणीयचरितप्रकम्पितमहाजनः । न प्रकोपप्रसादादिविडम्बित नरामर: 7 :6 न जगज्जननस्थेमविनाशविहितादरः । न लास्य हास्य गीतादिविप्लवोपप्लुतस्थितिः ' • તમેવ સર્વલેમ્યઃ સર્વથા દ્વં વિરુક્ષનઃ । देवत्वेन प्रतिष्ठाप्यः कथं नाम परीक्षकः ? " अनुस्रोतः सरत्पर्णतृणकाष्ठादि युक्तिमत् । प्रतिस्रोतः श्रयद् वस्तु कया युक्तया प्रतीयताम् ? ' अथवाऽलं मन्दबुद्धिपरीक्षक परीक्षणेः । ममापि कृतमेतेन वैयात्येन जगद्गुरो ! . " यदेव सर्वसंसा रिजन्तुरूपविलक्षणम् । परीक्षन्तां कृतधियस्तदेव तत्र लक्षणम् 269 ܕܝ ॥ 11 ॥
SR No.022208
Book TitleAdhyatma Tattvalok
Original Sutra AuthorN/A
AuthorMotichand Jhaverchand Mehta
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year1920
Total Pages992
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy