SearchBrowseAboutContactDonate
Page Preview
Page 359
Loading...
Download File
Download File
Page Text
________________ * २७ * * * SPIRITUAL LIGHT. * * * * * 205 * * * ** : પ્રકીર્ણક ઉપદેશ ’ એ નામનું પ્રથમ પ્રકરણ સમાપ્ત થયું. આની અંદર માહત્યાગ, તૃષ્ણાનિરાસ, ધર્મ, સચ્ચરિત્ર, ભવવૈરાગ્ય, આત્માલપ્રતિષ્ઠા વગેરે ખાખતા જોવાઇ. આધ્યાત્મિક છૂટક છૂટક વિષયેાના સમુચ્ચય આ પ્રકરણમાં થયા છે, અને એથી આગળનાં તમામ પ્રકરણાના સાર આમાં આવી જાય છે. અતએવ આ પ્રથમ પ્રકરણને આખા ગ્રન્થની ભૂમિકાતરીકે માનીએ, તે તે અસ્થાને નથી. હવે વિશેષરીત્યા આધ્યાત્મિક વિષયા અવલેાકવાની ખાતર આગળનાં પ્રકરણેામાં પ્રવેશ કરતાં દ્વિતીય પ્રકરણ ઉપર આવીએ. *
SR No.022208
Book TitleAdhyatma Tattvalok
Original Sutra AuthorN/A
AuthorMotichand Jhaverchand Mehta
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year1920
Total Pages992
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy