SearchBrowseAboutContactDonate
Page Preview
Page 348
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મતત્ત્વાલેક, શકાય છે, અન્યથા જેઓ વિષ્કાકીટની જેમ સ્વસ્ત્રીમાં આસક્ત રહ્યા કરે છે, તેઓને માટે તુલસીદાસજી બરાબર સંભળાવે છે કે કાતિક માસકે કુતરે, તજે અન્ન. એર પ્યાસ; તુલસી વાંકી ક્યા ગતિ જિનકે બારે માસ? ” कामजयिन एव शूरत्वमाहकिं तत्र, सिंहोपरि चाऽऽस्य देशाटनप्रतिज्ञापरिपूरणं यत् । विकारहेतौ सति विक्रियन्ते न ये, त एव प्रभवो यथार्थाः॥१०८॥ : : . ( 168 ) What is there ( wonderful ) in carrying out the vow of travelling throughout the country on the back of a lion ? ( It is quite easy and possible. ) They are: true Gods who are not affected by seductive passions even in the midst of immoral impellent forces. કામને જીતનારાજ શૂરવીર છે- “ સિંહ ઉપર સવાર થઈને નવા નવા દેશમાં ફસ્વાની પ્રતિજ્ઞા પૂર્ણ કરવી, એમાં શી મોટી વાત છે ? પણ વિકારજનક સામગ્રી હામે રહેતે છતે જેઓ વિકારાધીન થતા નથી, તેઓ જ સાચા શર-વીર અથવા પ્રભુ છે ” ૧૦૮ कामो विदुषोऽपि पराजयते अपि त्रिलोकेऽस्खलितप्रतापं कि वर्णयामो मदनं पिशाचम् । महात्मनोऽपि स्फुरितप्रबोधान् योऽग्रे स्त्रियाः साञ्जलिकानकार्षीत् ૨૦૧૩ * વાસન્મવાત તૃતીયપાન વૃત્તિઃ || - 194 -
SR No.022208
Book TitleAdhyatma Tattvalok
Original Sutra AuthorN/A
AuthorMotichand Jhaverchand Mehta
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year1920
Total Pages992
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy