SearchBrowseAboutContactDonate
Page Preview
Page 345
Loading...
Download File
Download File
Page Text
________________ SPIRITUAL LIGHT. ignorance; because on the contrary the passions are greatly excited by enjoyment as fire is more inflamed by pouring purified butter in it. Cf ' न जातु कामः कामानामुपभोगेन शाम्यति । हविषा कृष्णवर्त्मेव भूय एवाभिवर्धते 11 "" —મનુસ્મૃતિ. વિષયસેવનથી કામવાસના ક્ષીણ થાય ખરી ?— (C “ હું ભદ્ર ! અગર તારી એવી મતિ હોય કે વિષયાનન્તમાં વધુ મચી રહેવાથી કામના વેગ શાન્ત થાય છે, તે! આ તારૂં માનવુ ખરેખર અજ્ઞાનતાનું પિરણામ છે, કારણ કે અગ્નિમાં જેમ વધુ પ્રજ્વલિત થાય છે, તેમ વિષયાનન્દના વાથી કામવાસના અધિક પ્રજ્વલિત થાય છે. —૧૦૫ ઘી હેામવાથી અગ્નિ અધિક પ્રસંગ રાખ कामलम्पटानां जाड्यमुपदर्शयति प्रतिष्ठिता यत्र शरीरशक्तिरधिष्ठितो यत्र धियो विकासः । व्यवस्थिता यत्र सुरू - कान्तिवीर्य प्रतिघ्नन्ति जडास्तदेव ॥ १०६ ॥ ( 106 ) Foolish are they who destroy their vitality ( elixir fluid) which is the source of bodily strength and which develops intellectual powers and charming loveliness. કામલ પણ મનુષ્યાની જડતા— “ જે વી માં શરીરનું બળ સમાયલું છે, જે ધાતુના ઉપર મુદ્ધિના વિકાસને આધાર રહેલા છે, અને જે સત્ત્વ ઉપર રૂપ, લાવણ્ય, કાન્તિ એ બધું ટકી રહેલું છે, તેજ વીને મૂઢ મનુષ્યા હણી નાંખે છે.'—૩૦૬ 191
SR No.022208
Book TitleAdhyatma Tattvalok
Original Sutra AuthorN/A
AuthorMotichand Jhaverchand Mehta
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year1920
Total Pages992
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy