SearchBrowseAboutContactDonate
Page Preview
Page 331
Loading...
Download File
Download File
Page Text
________________ SPIRITUAL LIGHT. man knowing the revolutionary turns of) the wheel of happiness and misery in this world, should never lose his mental balance that happiness and misery alternate. ( 91 ) The sun is red when it rises and also when it sets; similarly the great men are and remain the same in glorious prosperity and overwhelming calamity. (92) " As gold attains purity in fire so also the high souled one in calamity. Truly the time of calamity is "a touch stone for the golden character.. . – “ હમેશાં પ્રાણીની પછવાડે સુખ અને દુઃખ લાગેલાં છે. આનું કારણે કર્મની વિચિત્રતા છે. પરંતુ ડાહ્યા મનુષ્યનું કામ એ છે કે સુખના અનુભવ વખતે ઉન્મત્ત થવું નહિ અને દુઃખ ભોગવવા વખતે ગભરાવું નહિ”-૮૯ - “રાત્રિ વિરામ પામે છે, ત્યારે દિવસનો ઉદય થાય છે અને ર્વિસ પૂરે થાય છે, ત્યારે રાત્રિ ઉપસ્થિત થાય છે, એટલે રાત-દિવસનું ચક્ર ' હમેશાં ચાલ્યા કરે છે; આજ પ્રમાણે સંસારમાં સુખ-દુઃખનું ચક્ર દરેકને માથે ફર્યા કરે છે, એમ સમજી બુદ્ધિમાને સુખ કે દુ:ખના વખતમાં અધીરિયા ન બનવું.”–૯૦. આ સૂર્ય ઉદય વખતે લાલ હોય છે અને અસ્ત પામવાની વખતે પણ લાલ હોય છે, એવી રીતે મહાપુરૂષો પણ ઉન્નત દશામાં અને વિપત્તિ અવસ્થામાં એક પ્રકૃતિવાળા જ હોય છે. ”–૯૧. જેવી રીતે અગ્નિના તાપથી તેનું શુદ્ધ થાય છે. તેવી રીતે 17
SR No.022208
Book TitleAdhyatma Tattvalok
Original Sutra AuthorN/A
AuthorMotichand Jhaverchand Mehta
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year1920
Total Pages992
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy