SearchBrowseAboutContactDonate
Page Preview
Page 308
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મતવાલેક, of his Soul. In the same way he, who is prepared to work with his eyes open to the noble and elevating precepts of scriptures, is enabled to remove the Karmic dross. While reverse is the result in the case of one under the influence of ( Kashāyas ) passions and ignorance. ___Cf जयं चरे जयं चिढे जयमासे जयं सए। जयं भुजंतो भासंतो पावकम्मं न बंधइ ॥ -दशबैकालिकसूत्रम्, માહ અને વિવેકનું પરિણામ– બે માણસ સાથે ભજન કરવા બેઠા છે. બંને જણઓ મિષ્ટાન્ન ખાઈ રહ્યા છે. તે વખતે તેમાં એક મનુષ્ય અશુભ કર્મોને બાંધે છે, જ્યારે બીજો માણસ કર્મોનો ક્ષય કરે છે. આ કર્મબન્ધ અને કર્મક્ષયનું કારણ અનુક્રમે મેહ અને વિવેક છે. જે મનુષ્ય તૃષ્ણમાં અબ્ધ બનીને ખાઈ રહ્યો છે, તે અશુભ કર્મોને બાંધે છે અને જે તૃષ્ણરહિત ખાઈ રહ્યો છે, તથા ખાવું, તે પેટને ભાડું દેવા પૂરતું છે, એમ ચિન્તવી રહ્યો છે, તે તત્વવિચારક મનુષ્ય કર્મોને ક્ષય કરે છે.”–૭૪. “બીજી રીતે જોઈએ તે–એ માણસ ચાલ્યા જાય છે; એમાં એક જીવદયા ઉપર લક્ષ્ય નહિ રાખત દોડતો ચાલ્યો જાય છે, જ્યારે બીજે જમીન પર છવદયા તરફ નજર કરતે ધીરે ધીરે ચાલે છે. આ બંનેમાં દેનાર મનુષ્યના પગથી, માની લે કે જીવની હિંસા ન થઈ અને પેલા દયાદૃષ્ટિપૂર્વક ધીરે ધીરે ચાલનારના પગથી કોઈ જીવની હિંસા થઈ ગઈ, આમ હોવા છતાં પણ તવદૃષ્ટિએ એજ ઈન્સાફ આપી શકાય છે કે દેડનાર માણસને (તેનાથી જીવ નહિ મરવા છતાં પણ) હિંસાનું પાતક લાગી ચુક્યું અને પેલા ખ્યાલ રાખી ચાલનારને ( એનાથી જીવ મરી જવા છતાં પણ) હિંસાનું પાતક લાગ્યું નહિ; આમ હેવામાં કારણ એ છે કે દેડનાર માણસને જીવદયા તરફ ખ્યાલ નહે, જ્યારે બીજા માણસને જીવદયા તરફ પૂરે ઉપયોગ હતે.”–૭૪. 14
SR No.022208
Book TitleAdhyatma Tattvalok
Original Sutra AuthorN/A
AuthorMotichand Jhaverchand Mehta
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year1920
Total Pages992
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy