SearchBrowseAboutContactDonate
Page Preview
Page 280
Loading...
Download File
Download File
Page Text
________________ 'અધ્યાત્મતત્વોલક. પ્રસ્તુતમાં બીજું ઉદાહરણ– “કસ્તુરીની સુગન્ધથી કસ્તૂરી ઉપર લુબ્ધ થયું છે ચિત્ત જેનું, એ મૃગ, કસ્તૂરીને મેળવવા જ્યાં ત્યાં ભ્રમણ કરે છે, પરંતુ તે કસ્તૂરીને પિતાના પેટમાં જ રહેલી જાણ નથી, કે જ્યાંથી તેને સુગન્ધ આવી રહી છે; આવી રીતે મૃદૃષ્ટિવાળો માણસ પણ સુખને મેળવવા જ્યાં ત્યાં આડા અવળાં ફાંફા મારે છે, પરંતુ પિતાના શુદ્ધ આત્મામાં રહેલા પૂર્ણ આનન્દને નિહાળતું નથી. ”—જ ઉર્જા વિનમ્, અથ ઘરને તિ– वपुः क्षणध्वंसि विनश्वरी श्रीमत्युः पुनः सन्निहितः सदैव । तस्मात् प्रमादं परिहाय धर्मे बद्धोद्यमः स्यात् सततं सुमेधाः ॥४७॥ ( 47 ) Body is ephemeral; wealth is fickle, death is ever threatening; therefore, wise persons should abandon sluggishness and should gird up their loins for the performance of religious duty. હવે ધર્મના ઉદ્યમ તરફ પ્રેરે છે– “ શરીર ક્ષણવિનાશી છે, લક્ષ્મી ચંચલ છે અને મૃત્યુ, ( શરીરના પડછાયાની જેમ ) હમેશાં પાસેજ રહ્યું છે, માટે પ્રમાદને પરિત્યાગ કરી બુદ્ધિમાને ધર્મની અંદર હમેશાં ઉદ્યમશીલ રહેવું જોઈએ. ”–૪૭ धर्म एव सारम्, इत्युपदर्शनार्थ संसारस्थितिमाहप्रभातकाले दिनमध्यकाले सायं च काले खलु वैसदृश्यम् । पदार्थसाथै परिदृश्यते तत् क्वार्थे वयं विश्वसिमो विचार्यम् ! ॥४॥ 126.
SR No.022208
Book TitleAdhyatma Tattvalok
Original Sutra AuthorN/A
AuthorMotichand Jhaverchand Mehta
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year1920
Total Pages992
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy