SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ SPEKTUAL Laar. welfare. Of course they ought to be fed, taken care of and respected within proper limits as not to conflict with the high ideal of spiritual elevation. પૂર્વોક્ત અર્થનું સમર્થન– આ પિતા, આ માતા, આ ભાઈ, આ મિત્ર વગેરે સમ્બન્ધજાળ કર્મનાં આવરણોના સ્કરણથી ઉપજેલી છે. આ સમ્બન્ધજાળ અવાસ્તવિક-કાલ્પનિક-જૂઠી છે; છતાં અલ્પબુદ્ધિવાળાઓ આ સમ્બન્ધજાળને ખાસ આત્માની સમજે છે.”–૪૦ થાખ્યા. સંસારમાં વસ્તુતઃ કઈ સગો કે કઈ સંબન્ધી નથી. માતા, પિતા, બહેન, ભાઈ, પુત્ર, સ્ત્રી વગેરે જે સંબધિઓને સંબધ છે, તે પૂર્વકૃત કર્મને અનુસાર રચાયેલું છે. સંસારરૂપ અરણ્યમાં ભ્રમણ કરતા પ્રાણુએ અનન્ત જન્મ-મરણે કર્યા છે, અને એને લીધે આ જીવના માતાપિતાએ કેટલા થયા, એ ગણું શકાય તેમ નથી. અના માતા-પિતાએ આ જીવે કર્યા છે. આ જિન્દગીમાં આ જીવ જેને માતા માની રહ્યા છે, તે, પૂર્વ જન્મ પછી કોઈ જન્મમાં આ જીવની સ્ત્રી નહિ થઈ હશે ? આ જીવ અત્યારે જેને પિતા કહી રહ્યા છે, તે પણ કઈ જન્મમાં આ જીવની સ્ત્રી યો પુત્ર નહિ થયે હશે ? જ્યારે આવી સ્થિતિ છે, તે પછી આ બધે સાંસારિક સંબંધ શું વાસ્તવિક કહી શકાય ? આ સંબન્ધને હૃદયથી શું સાચે માની શકાય ? કદાપિ નહિ, જે વસ્તુ કાલ્પનિક છે, તેને સુહૃદય પરમાર્થિક માની શકે કેમ? વ્યવહારના ક્ષેત્રમાં જ્યાં સુધી રહ્યા છીએ, ત્યાં સુધી વ્યાવહારિક દષ્ટિએ ઉચિત વર્તન રાખવાની દરેકને જરૂર છે. આપણે જેના એટલે અંશે ઉપકૃત થઈએ, તે તરફ તેટલે અંશે આપણે કૃતજ્ઞ થવાની જરૂર છે. પરંતુ વસ્તુસ્થિતિ હદયથી વિસરવી ન જોઈએ. સાંસારિક સંબંધને અંગે રહેલી પિતાની ફજ બરાબર પાલન કરવી, પરંતુ એ સમ્બન્ધમાં એ વ્યાહ ન રાખવું જોઈએ કે પોતાનાં આત્મન્નિતિનાં કાર્યોમાં ખલેલ પહોંચે. પાણીમાં ઉત્પન્ન થયેલું કમળ પાણીથી જેમ અલગ
SR No.022208
Book TitleAdhyatma Tattvalok
Original Sutra AuthorN/A
AuthorMotichand Jhaverchand Mehta
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year1920
Total Pages992
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy