SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ SPIRITUAL LIqr. ( 26 ) Even a wise man saying to himself, “ after finishing this work, nothing is left for me to do ” would after its completion again make up his mind to undertake some other piece of work. પૂર્વોક્ત અર્થનું સ્પષ્ટીકરણ– આ કામ પૂરું થયા પછી મારે કોઈ કામ કરવાનું બાકી રહેતું નથી, આમ મનમાં ચિંતવત બુદ્ધિમાન મનુષ્ય પણ ચાલુ કામ પૂરું થવા પછી ફરી બીજી ઉપાધિને હાથમાં લેવા તૈયાર થાય છે.” મતલબ કે-ઈચ્છાઓનો અન્ન આવવ-સંસારની ઉપાધિઓનો છેડો પામવો–મને સમાપ્ત થવા, એ બહુ દુષ્કર છે; અને એવી સ્થિતિ ઉપર આવ્યા સિવાય આધ્યાત્મિક ઉન્નતિમાં વધી શકાતું નથી–૨૬ तृष्णां दुर्लयामाहपारं स्वयम्भूरमणाम्बुराशेः सम्प्राप्नुवानाः प्रबलौजसोऽपि । अपारतृष्णाम्बुधिलंघनाय कर्त्त प्रयासं न परिक्षमन्ते ॥ २७ ॥ ( 27 ) Even persons of indomitable energy who can cross over the great ocean called Swayambhuramana, are not able even to try to cross the unfathomable acaan of desires. વષ્ણાતું દુર્લધ્યત્વ– “સ્વયંભૂરમણ સમુદ્રને પાર પામવાની શક્તિ ધરાવનારા પ્રબલ શુરવીરે પણ અપાર તૃષ્ણારૂપ મહાસાગરને ઓળંગી જવાનો પ્રયાસ કરવામાં સમર્થ થતા નથી.”—૨૭ ૧ શી જાવઃ |
SR No.022208
Book TitleAdhyatma Tattvalok
Original Sutra AuthorN/A
AuthorMotichand Jhaverchand Mehta
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year1920
Total Pages992
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy